પાલનપુર મુકામે સાથ સંસ્થા તરફથી બ્યુટીપીન્યર ના વિકાસ માટે એક મહા સેમિનાર નું આયોજન કરેલ..

પાલનપુર મુકામે સાથ સંસ્થા તરફથી બ્યુટીપીન્યર ના વિકાસ માટે એક મહા સેમિનાર નું આયોજન કરેલ.. મહિલાઓ ના વિકાસ માટે સતત કાર્યરત તેવી સાથ સંસ્થા તરફથી જે પાલનપુર મા ઘણા સમય થી મહિલાઓ ના વિકાસ માટે સતત કાર્યરત તેવી સાથ સંસ્થા તરફથી જે મહિલાઓ આર્થિક રીતે પોતાના પગભર થવા માટે સપના જોવે છે તેવા બહેનોના સપના સાકાર કરવા માટે આંબેડકર હોલ પાલનપુર મુકામે તારીખ ૦૧/૦૧/૨૦૨૦ ના રોજ એક દિવસીય સેમિનાર નું આયોજન કરવામાં આવેલ જેમાં સાથ સંસ્થા ના લાઇવલીહૂડ ડાયરેક્ટર શ્રીમતી કૃતિકા બેન , બ્યુટીપીન્યર અને હોમપીન્યર ના મેનેજર મીરા ઝાલા બેન તેમજ સ્ટેટ નોડલ પ્રોગ્રામ ઓફિસર નિશાંત સર જેવા નિષ્ણાત વ્યક્તિઓ અમદાવાદ થી પોતાનો કિંમતી અમૂલ્ય સમય પાલનપુર ના બ્યુટીપીન્યર બહેનો ને આપ્યો અને પછી સાથ સંસ્થા ના બાબતે બધા ને પરિચય કરાવીને સાથ ના કાર્યક્રમ વિશે જાણકારી આપવામાં આવી અને મહિલાના ઉત્થાન માટે સતત કાર્યરત સંસ્થા તરફથી વિવિધ પ્રકારના મેકપ ,હેર સ્ટાઇલ તેમજ કઈ રીતે બહેનોએ પોતાની બિઝનેસ આગળ વધારવો તેમજ કઈ રીતે પોતાના આર્થિક તેમજ માનસિક વિકાસ કરવાના વિવિધ પાસા બતાવેલ તેમજ ઉપરોક્ત લીખત સંસ્થા તરફથી પાલનપુર મુકામે બ્યુટી પાર્લર ચલાવતા બહેનો ને પ્રોફેશનલ ટ્રેનિંગ તદન મફત આપવામાં આવે છે તો આજે તમે સાથ સેન્ટર નો સંપર્ક કરો અને તમારા ઉત્થાન માટે એક કદમ તમારા ભવિષ્ય માટે આગળ વધારો અને કીર્તિ સ્તંભ પાલનપુર સેન્ટર ઉપર મુલાકાત કરવા માસ્ટર ટ્રેનર આરતીબેન તરફથી અપીલ કરવામાં. આવેલા છે તેમજ પૂરા કાર્યક્રમ ની રૂપ રેખા અને આયોજન કરનાર સાથ બ્યુટીપીન્યર ટીમ અને પ્રોગ્રામ ઓફિસર નીરજ ચૌહાણ તરફથી અર્થાત પ્રયત્નો કરવામાં આવેલ તેમજ નવા વર્ષ મા મહિલા ઉત્થાન માટે પાલનપુર તેમજ સમગ્ર બનાસકાઠા મા વિવિધ કાર્યક્રમ કરવામાં આવશે તેવી અભિલ આશા પણ વ્યક્ત કરવામાં આવેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Subscribe US Now