ઉના તાલુકા ના કાંધી ગામ, શ્રી બાલા હનુમાન મંદીર ખાતે અર્ધ શતાબ્દી મહોત્સવ નું એક સુંદર આયોજન.

ઉના તાલુકા ના કાંધી ગામ, શ્રી બાલા હનુમાન મંદીર ખાતે અર્ધ શતાબ્દી મહોત્સવ નું એક સુંદર આયોજન. શ્રી સમસ્ત ગીરનાર મંડળના સંતો-મહંતો તથા સૌરાષ્ટ્ર ના તમામ ધાર્મિક જગ્યા ના સાધુ સંતો હાજર રહ્યા. આ આયોજન બદલ સમસ્ત કાંધી ગામ તથા આર.કે. સોનારા સાહેબ,મહેશભાઈ મહેતા, રાજુભાઈ ડાભી,ચંદ્રેશભાઈ જોશી,પ્રકાશભાઈ ટાંક, બાલુભાઈ કથીરિયા,વલજીભાઈ, મનસુખભાઇ, વાલજીભાઈ,લખમાનભાઈ,વિજાભાઈ,વનરાજભાઈ ના સાથ સહકાર શ્રી પ્રકાશગીરી બાપુ ના આશીર્વાદ થી અર્ધ શતાબ્દી મહોત્સવ નું સફળ આયોજન. તથા સમસ્ત કાંધી ગામ ને પણ ખૂબ ખૂબ અભિનંદન જે ગામ ને સ્વચ્છ રાખી તમામ સાધુ સંતો તથા મહેમાનો નું સ્વાગત કર્યું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

વાવના તીર્થગામે એક યુવકની થઈ હત્યા

વાવના તીર્થગામે એક યુવકની થઈ હત્યા ખેતર માં કામ કરતા મેવાભાઈ પરમાર નામના યુવાન ઉપર હુમલો કરી કરાઈ હત્યા બે બાઇક સવાર અજાણ્યા શખ્સોએ આવી ને તીક્ષણ હથિયાર વડે કરી હત્યા વાવના તીર્થગામ માં કરાઈ ધોળા દહાડે યુવાનની હત્યા વાવ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી રીપૌટીગ રાજેશ જોષી

You May Like

Subscribe US Now