વાવના તીર્થગામે એક યુવકની થઈ હત્યા

વાવના તીર્થગામે એક યુવકની થઈ હત્યા

ખેતર માં કામ કરતા મેવાભાઈ પરમાર નામના યુવાન ઉપર હુમલો કરી કરાઈ હત્યા

બે બાઇક સવાર અજાણ્યા શખ્સોએ આવી ને તીક્ષણ હથિયાર વડે કરી હત્યા

વાવના તીર્થગામ માં કરાઈ ધોળા દહાડે યુવાનની હત્યા

વાવ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી

રીપૌટીગ રાજેશ જોષી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

https://youtu.be/3s0YlIyv0ck વડગામના પસવાદળ ગામનો બનાવ

બનાસકાંઠા…. વડગામના પસવાદળ ગામનો બનાવ.. ગામની લક્ષ્મીપુરા પ્રાથમિક શાળાને શિક્ષક દ્વારા કલંકિત કરતી બની ઘટના .. સ્કૂલમાં શિક્ષક ખોડાભાઈ સહિત બે લોકોને દારૂની મહેફિલ માણતા ગામ લોકોએ ઝડપ્યા.. નશામાં ધૂત બનેલા શિક્ષકને ગ્રામજનોએ કર્યા પોલીસ હવાલે.. છાપી પોલીસે ગ્રામજનોની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી..

Subscribe US Now