https://youtu.be/xp9Ez_3fai4 ભીલડી ઓવરબ્રિજ ઉતરતાં સર્જાયો અકસ્માત

બ્રેકિંગ…. ભીલડી ઓવરબ્રિજ ઉતરતાં સર્જાયો અકસ્માત…. ટ્રેલર ચાલક ટ્રેલર મુકી સ્થળ પર થી ફરાર, લોકો ના ટોળેટોળા ઉમટી પડ્યાં… ઘટના સ્થળ પર ૧ વ્યક્તિ નુ સ્થળ પર મોત…. વ્યક્તિ ની લાશ ૧૫ મીટર જેટલી ઘસડાઈ…. રોડ કોર્સ કરતા સર્જાયો અકસ્માત. … ભીલડી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગળ તપાસ હાથ ધરી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

https://youtu.be/pvMXJdqshGc ડીસા માં ડૉક્ટર વિરૂધ્ધ નીકળી રેલી

ડીસા માં ડૉક્ટર વિરૂધ્ધ નીકળી રેલી થોડા દિવસ અગાઉ પ્રસુતિ મહિલાનું સારવાર દરમ્યાન થયું હતું મોત મોત ના વિરોધ માં આજે નીકળી રેલી પોસ્ટર સાથે મોટી સંખ્યામાં લોકોએ ડૉક્ટર વિરૂધ્ધ કાર્યવાહી ની માંગ ડીસા ની આનંદ હોસ્પિટલમાં ડૉ સી કે પટેલ ની બેદરકારી ના આક્ષેપ

Subscribe US Now