અમલદારશાહીના વહીવટ વડા છે. તેઓની ભરતી કેન્દ્ર સકરકાર દ્વાર લેવાતી આઇ.એ.એસ. પરીક્ષા દ્વારા થાય છે,

શ્રી સંદીપ સાંગલે જિલ્લા કલેકટર લોકપ્રિયતા માં જાણે વીર વિક્રમાદિત્ય જેવા પરદુખ ભંજન “રાજવી” બનાસકાંઠામાં થી ઉઠયો અવાજ તું સી ગ્રેટ હો જિલ્લા કલેકટર ભારતના રાજ્ય અમલદારશાહીના વહીવટ વડા છે. તેઓની ભરતી કેન્દ્ર સકરકાર દ્વાર લેવાતી આઇ.એ.એસ. પરીક્ષા દ્વારા થાય છે, આમ છતાં તેઓની નિમણૂક રાજ્ય સરકારની દેખરેખ હેઠળ થાય છે. કલેકટરની પોસ્ટ મૂળ ભારતમાં બ્રિટિશ શાસન દરમ્યાન જિલ્લામાં કલેક્ટર ઓફ ટેક્ષીસ મુજબની છે.જિલ્લા કલેક્ટર ભારતીય વહીવટી સેવાના અધિકારી છે . તેઓને કાયદો અને વ્યવસ્થા, મહેસૂલ સંગ્રહ, કરવેરા, આયોજન પરવાનગી નિયંત્રણ, અને કુદરતી અને માનવ કટોકટીના નિયંત્રણ સંભાળવાની ક્રિયા સાથે તમામ સત્તાઓ સોંપવામાં આવેલ છે. બનાસકાંઠા માં નિયુક્ત કલેકટર સંદીપ સાંગલે સાથે લોકસંપર્ક અને ત્વરિત લોકો સાથે રાહત મદદ ની તત્પરતા, ગોસિપ તેમજ મદદ જિલ્લામાં પીડિતો અને શોશીતો માટે મોટા આશીર્વાદ સાબિત થઈ રહી છે. પૂર્ણ નિષ્ઠાથી રાજધર્મ નિભાવતા આ IAS અધિકારીએ પાક વીમા મુદે sbi વીમા કંપનીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરી ખેડૂતોની પીડામાં તેમની પડખે ઉભા રહ્યા હતાં જિલ્લામાં અતિવ્રુસ્તિ, માવઠું,પૂર પ્રકોપ, ખેત મજૂરો કે ખેડૂતોની પજવણી હોય,ટેકાભાવ અને ટેકા કેન્દ્રોનુ મોનિટરિંગ, ગૌશાળામાં ઘાસચારો રાહત મદદ, સરકારી યોજનાઓ ની લાભાર્થીઓને ત્વરિત સહાય , લો એન્દ ઓર્ડર ની સ્થિતિ હોય આવા તમામ પ્રસંગોમાં ઉમદા કાર્ય કરતાં જિલ્લાના તમામ બુધ્ધીજીવીઓ, ngo, ખેડૂતો, રાજનેતાઓ , અને નાગરિકોએ પોતાના સ્પષ્ટ મત સાથે ગામઠી ભાષામાં કહ્યુ છે કે જિલ્લા કલેકટરો ઘણાં આવ્યાં , જોયાં , પણ સંદીપ સાંગલે જેવા કોઈ નહી ” મીડિયાકર્મીઓ મોટાભાગે વહીવટીતંત્ર નાં ટીકાકાર હોય તેવા સંમતિ સાથે ના મત સાથે આજે હુ નીરવિવાદ કહું છે કે જિલ્લા કલેકટર સંદીપ સાંગલે, ખરેખર સાચા , કર્તવ્યનિષ્ઠ અને લાગણીશીલ રાજ્યસેવક છે,જે હરકૉઇ ના પ્રિય અને પસંદગીના અધિકારી છે… જિલ્લા કલેકટર સંદીપ સાંગલેની રાહત મદદ માટે આપ નીચે મુજબ સંપર્ક શ્રોત નો ઉપયોગ કરી શકો છો

👇👇👇👇👇👇 શ્રી સંદીપ જે. સાગલે, આઈ.એ.એસ કલેકટર, બનાસકાંઠા +૯૧ ૨૭૪૨ ૨૫૭૧૭૧ +૯૧ ૨૭૪૨ ૨૫૨૭૪૦ collector-ban@gujarat.gov.in

ઓફીસ વિગત જિલ્લા કલેકટર ઓફીસ, જીલ્લા સેવા સદન, જોરાવર પેલેસ કમ્પાઉન્ડ, પાલનપુર – ૩૮૫૦૦૧, જી : બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

પાદરડી નવદુર્ગા હાઇસ્કુલ ખાતે રાજયસભા સાંસદ જુગલજી ઠાકોરના જન્મદિનની ઉજવણી જન્મદીન નિમિતે

પાદરડી નવદુર્ગા હાઇસ્કુલ ખાતે રાજયસભા સાંસદ જુગલજી ઠાકોરના જન્મદિનની ઉજવણી જન્મદીન નિમિતે મહાનુભાવોના હસ્તે કેક કાપી જરુરીયાત મંદ લોકોને ધાબળા વિતરણ સમગ્ર આયોજન બનાસકાંઠા જીલ્લા ક્ષત્રિય ઠાકોર વિકાસ સંધના પ્રમુખ તેમજ તેમની ટીમ દ્વારા કરાયુ.

Subscribe US Now