થરાદ ના મિયાલ ગામના ખેડૂતોએ તીડના રી સર્વે ની કરી માંગ

થરાદ ના મિયાલ ગામના ખેડૂતોએ તીડના રી સર્વે ની કરી માંગ.. સર્વે કરનાર અધિકારી અને એમના ડાઈવરે માગી ખેડૂતો જોડે લાંચ… ગાડી માં આવેલ અધિકારી અને તેના ચાલકે લાંચ માગ્યા નો ખેડૂતોએ કર્યો આક્ષેપ.. 2 હાજરની લાંચ આપી હોય તેવા જ ખેડૂતો નો વધુ નુકસાન નો થયો સર્વે.. 40 થી 42 બિનપીયત ખેતરો નો ખોટો સર્વે થયા નો આક્ષેપ કરતા ખેડૂતો જે ખેડૂતો એ પૈસા આપ્યા તે ખેડૂતો નું સર્વે માં વધુ નુકશાન બતાવ્યું હોવાંના થયા આક્ષેપ. ગામના ખેડૂતો એ થરાદ મામલતદાર ને લેખિત માં ફરિયાદ કરી ફરી સર્વે કરવાની કરી માંગ

https://youtu.be/Ep0gzkF0hZs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

રાષ્ટ્રીય મહિલા આયોગ ના સદસ્ય ડૉ. રાજુલબેન દેસાઈની સખી વન સ્ટોપ સેન્ટર પાલનપુરની મુલાકાત

રાષ્ટ્રીય મહિલા આયોગ ના સદસ્ય ડૉ. રાજુલબેન દેસાઈની સખી વન સ્ટોપ સેન્ટર પાલનપુરની મુલાકાત કેન્દ્રીય સરકાર દ્વારા સખી વન સેન્ટર મિશન ની શરૂઆત થયેલ છે. ‘સખી’ ફક્ત નામ જ સાંભળતાં જ ખબર પડી જાય કે આ મહિલાઓને અનુલક્ષીને હશે. જ્યારે મહિલાની વાત કોઈ સાંભળતું ના હોય ત્યારે તે પોતાની સખીને […]

Subscribe US Now