રાષ્ટ્રીય મહિલા આયોગ ના સદસ્ય ડૉ. રાજુલબેન દેસાઈની સખી વન સ્ટોપ સેન્ટર પાલનપુરની મુલાકાત

રાષ્ટ્રીય મહિલા આયોગ ના સદસ્ય ડૉ. રાજુલબેન દેસાઈની સખી વન સ્ટોપ સેન્ટર પાલનપુરની મુલાકાત કેન્દ્રીય સરકાર દ્વારા સખી વન સેન્ટર મિશન ની શરૂઆત થયેલ છે. ‘સખી’ ફક્ત નામ જ સાંભળતાં જ ખબર પડી જાય કે આ મહિલાઓને અનુલક્ષીને હશે. જ્યારે મહિલાની વાત કોઈ સાંભળતું ના હોય ત્યારે તે પોતાની સખીને બધું જ કહેશે એજ પ્રમાણે જ્યારે કોઈ પણ મહિલા કોઈ મુશ્કેલીથી પીડાતી હોય તો એ સખી વન સેન્ટર મુલાકાત લઈને એક છત નીચે વિવિધ 5 પ્રકાર ની સેવાઓનો લાભ લઈ શકે છે. કાનુની સેવા, મેડિકલ સેવા, કાઉન્સેલિંગ, આશ્રય ની વ્યવસ્થા, પોલીસ સહાય આ પાંચ પ્રકાર ની સુવિધાઓ મહિલાઓ માટે વિના મૂલ્યે ઉપલબ્ધ છે. રાષ્ટ્રીય મહિલા આયોગ ના સદસ્ય ડૉ. રાજુલબેન દેસાઇએ સખી વન સ્ટોપ સેન્ટર પાલનપુરની મુલાકાત લીધેલ જેમાં સેન્ટર કેન્દ્ર સરકાર ની ગાઈડલાઇન્સ પ્રમાણે હોવું જોઇએ તેવુ રાજુલબેને જણાવ્યું. આ સેન્ટર ની મુલાકાત દરમિયાન જે ખામીઓ હોઈ તેને તાત્કાલિક ધોરણે દૂર કરવા આદેશ આપ્યો અને જરૂરી સુચનો આપ્યા.

રાજેશ જોષી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

દિવ માં નાગવા અને એહમદપુર માંડવી નવનિર્મિત બનાવેલા

ઊના બ્રેકીગ દિવ માં નાગવા અને એહમદપુર માંડવી નવનિર્મિત બનાવેલા બીચ નુ લોકાઅપણૅ દિવ દમણના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું જેમાં કલેકટર શ્રીમતી સલોની રાય અને નગરપાલિકા પ્રમુખ શ્રી હિતેશભાઇ સોલંકી પણ ઉપસ્થિત રહ્યાં હતાં ભુવનેશ શમાઁ ઊના

Subscribe US Now