દિવ માં નાગવા અને એહમદપુર માંડવી નવનિર્મિત બનાવેલા

ઊના બ્રેકીગ દિવ માં નાગવા અને એહમદપુર માંડવી નવનિર્મિત બનાવેલા બીચ નુ લોકાઅપણૅ દિવ દમણના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું જેમાં કલેકટર શ્રીમતી સલોની રાય અને નગરપાલિકા પ્રમુખ શ્રી હિતેશભાઇ સોલંકી પણ ઉપસ્થિત રહ્યાં હતાં ભુવનેશ શમાઁ ઊના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ઊના આજરોજ અર્બન હેલ્થ સેન્ટર ના દ્વારા સઘન પોલીયો રસીકરણ અભિયાન

ઊના આજરોજ અર્બન હેલ્થ સેન્ટર ના દ્વારા સઘન પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત ઉના ટાવર ચોક બુથ ઉપર નગર પાલિકા ઉપપ્રમુખ શ્રી ચંદ્રેશભાઇ જોષી ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે મેડીકલ ઓફીસર ડોક્ટર પંપાણિયા સાહેબ ડોક્ટર જાદવ સાહેબ જીગ્નેશભાઈ સીમા બહેન એમપીએસ સંજય નંદવાણા બહેનો નો અન્ય સ્ટાફ હાજર રહેલ રીપોર્ટર ભૂવનેશ […]

Subscribe US Now