શિહોરી પોલીસ- પાલનપુર અને પાટણ- ખાનખનીજ વિભાગ નો સપાટો

શિહોરી પોલીસ- પાલનપુર અને પાટણ- ખાનખનીજ વિભાગ નો સપાટો કાંકરેજ નાં કસલપુરા બનાસ નદીમાં ખાનખનીજ વિભાગે સપાટો બોલાવ્યો બનાસ નદીમાં 7 ડંમ્પર એક હિટાચી મસીન જપ્ત કર્યું 2.15 કરોઙનો મુદ્દામાલ કબજે કર્યો રાત્રી દરમિયાન ભુ માફીયા ઓ દ્વારા કરવામાં આવતો ખનન ખાનખનીજે રાત્રીના આઠેક વાગ્યાના સાત ડંમ્પર એક હિટાચી જપ્ત કર્યું હું માફીયાઓ દ્વારા રેતી ચોરી કરતાં હોવાથી લીજ ડીલરો નાં એસોસિયેશને બાતમી આપી ડંમ્પર જપ્ત કરાવ્યાં પાલનપુર અને પાટણ ખાનખનીજ વિભાગે તજવીજ હાથ ધરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સતલાસણા "ઉમરેચા" ગામ માં ગટર ના દુષિત પાણી અને કચરાના ઢગલા થી ગ્રામજનો ત્રસ્ત

સતલાસણા “ઉમરેચા” ગામ માં ગટર ના દુષિત પાણી અને કચરાના ઢગલા થી ગ્રામજનો ત્રસ્ત, મોટો રોગચાળો ફેલાઈ તેવી દહેશત સતલાસણા તાલુકા ની ઉમરેચા ગ્રામ પંચાયત એ ગ્રુપ ગામ પંચાયત છે વરસાદ ગયા પછી પણ આ ગામ માં વરસાદી પાણી અને ગટર ના દુષિત પાણી થી ગામ માં ઠેરઠેર મુખ્ય માર્ગો […]

Subscribe US Now