ધાનેરા ના થાવર ગામમાં આગની ઘટના

ધાનેરા ના થાવર ગામમાં આગની ઘટના ઘાસચારો ભરેલ ટ્રક માં લાગી આગ ટ્રક નો પાછળ નો ભાગ અને ઘાસચારો બળી ને થયો ખાખ ફાયર ફાઇટર ને જાણ કરતા આગ ઓલવવા નું કામ કર્યું શરૂ આગ લાગવાનું રહસ્ય હજુ અકબંધ આગ કાબુ માં આવીજતા મોટી દુધટના ટળી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ગીરના માલધારીઓને એસ.ટી દાખલા આપવા નો મામલો વિરોધ કરવા

ગીરના માલધારીઓને એસ.ટી દાખલા આપવા નો મામલો વિરોધ કરવા સાબરકાંઠા ના 300 થી વધુ આદિવાસી ઓ ગાધીનગર જવા રવાના ધારાસભ્ય અશ્વીન કોટવાલે આપેલો વિરોધ નો કાર્યક્રમ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ કરશે ધરણા હિંમતનગર અને જાદર ખાતે ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહિત 70 આદિવાસી ઓની અટકાયો

You May Like

Subscribe US Now