ઉનામાં સિન્ધી સમાજના 11 મા સામુહીક વિવાહ સમારંભ યોજાયો

ઉનામાં સિન્ધી સમાજના 11 મા સામુહીક વિવાહ સમારંભ યોજાયો જેમાં સમાજ ના આગેવાનો હાજર રહ્યા નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ જોષી ઉપસ્થિત રહ્યાં હતા આ સમારોહ સમાજ પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ જેઠવાણી ના દેખરેખમાં યોજવામાં આવ્યું

ભુવનેશ શમાઁ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

મોડી રાત્રે પરમિશન વિના સાઉન્ડ વગાડતા ગુનો દાખલ

મોડી રાત્રે પરમિશન વિના સાઉન્ડ વગાડતા ગુનો દાખલ અવાજ પ્રદૂષણ કરી ગુનો આચરતા લગ્ન આયોજક અને ડી જે માલિક સામે ગુનો દાખલ પાલનપુરના આંબાવાડી વિસ્તારમાં મોડી રાત્ર સુધી લગ્નમાં વાગતું હતું ડીજે ડીજે અને ટ્રક સહિત કુલ 3 લાખનો મુદ્દામાલ કબ્જે પાલનપુર પૂર્વ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી

Subscribe US Now