મોડી રાત્રે પરમિશન વિના સાઉન્ડ વગાડતા ગુનો દાખલ

મોડી રાત્રે પરમિશન વિના સાઉન્ડ વગાડતા ગુનો દાખલ અવાજ પ્રદૂષણ કરી ગુનો આચરતા લગ્ન આયોજક અને ડી જે માલિક સામે ગુનો દાખલ પાલનપુરના આંબાવાડી વિસ્તારમાં મોડી રાત્ર સુધી લગ્નમાં વાગતું હતું ડીજે ડીજે અને ટ્રક સહિત કુલ 3 લાખનો મુદ્દામાલ કબ્જે પાલનપુર પૂર્વ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અરવલ્લી બે વર્ષ પૂર્વે તાંત્રિક વિધિના બહાને સગીરા પર દુષ્કર્મ

બ્રેકિંગ:અરવલ્લી બે વર્ષ પૂર્વે તાંત્રિક વિધિના બહાને સગીરા પર દુષ્કર્મ આચરનાર ભુવાને સજા માલપુરની વાત્રક નદી કિનારે આરોપી ભુવાએ આચર્યું હતું દુષ્કર્મ પરિજનને અન્ય નદીનું પાણી લેવા મોકલી એકલતાનો લાભ લઇ આચર્યું હતું દુષ્કર્મ જિલ્લા સ્પે.પોકસો કોર્ટે આરોપી ભુવાને 10 વર્ષની કેદની અને 10 હજારનો દંડ ફટકાર્યો

Subscribe US Now