NVA.હિંમતનગર આર્ટ્સ એન્ડ કોમર્સ ખાતે એબીવીપી દ્રારા વિરોધ કાર્યક્રમ

હિંમતનગર આર્ટ્સ એન્ડ કોમર્સ ખાતે એબીવીપી દ્રારા વિરોધ કાર્યક્રમ…. આચાર્ય ને આવેદન પત્ર આપી કરાઈ ઉગ્ર રજુઆત… ટેબ્લેટ યોજના અંતર્ગત 50 રૂપિયા વધુ ઉગરાવાના વિરોધમાં…. એસટી,એસસી,એબીસી ના વિદ્યાર્થીઓ ને પરત કરવાની માંગ… કોલેજમાં હજુ સુધી આઈ કાર્ડ પણ નથી અપાયુ…. જેવા વિવિધ માંગણી ને લઈ કરાઈ ઉગ્ર રજુઆત…. 5 દિવસમાં તમામ રૂપિયા પરત નઈ કરાય તો એબીવીપી દ્રારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

NVA.સાબરકાંઠા હાઇવે પર અંડરબ્રીજની માંગ

સાબરકાંઠા હાઇવે પર અંડરબ્રીજની માગ સાથે રસુલપુરમા રેલી નીકળી, પ્રાતિજ તાલુકાના રસુલપુરના તમામ લોકોએ કાઢી રેલિઉ, અમદાવાદ – હિમતનગર હાઇવે પર અંડર બ્રીજ બનાવાય તેવી‌માગ સાથે ગામલોકો ધરણા પર, હાઇવે ક્રોસ કરી ખેતરોમા જવા માટે નથી બનાવાયો રસ્તો, લોકોએ અંડરબ્રીજની માગ સાથે ધરણા પર બેઠા

Subscribe US Now