પાલનપુર જુના આરટીઓ સર્કલ પાસે પાસે બેન્કની ગાડીમાંથી લૂંટ

પાલનપુર જુના આરટીઓ સર્કલ પાસે પાસે બેન્કની ગાડીમાંથી લૂંટ કરવા આવે ત્રણ શખ્સો પૈકી એક ઝડપાયો ગાડી પાસે ઉભેલા યુવાનો એ લૂંટ કરવા આવેલ એક શખ્સને ઝડપી લીધો ત્રણ શખ્સો બાઇક ઉપર બેંકની ગાડીમાં લઇ જવાતી કેસ લૂંટવાનો કર્યો પ્રયાસ બે શખ્સો નાશી છુટ્યા એક ઝડપાઇ ગયો પોલીસે એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી બેંન્કની ગાડી કેસ ઉગરાવવા માટે નિકળી હતી છરી લઇ લૂંટ કરવા આવ્યા હતા ત્રણ શખ્સો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા માં થઇ કેદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

થરાદ સાંચોર હાઇવે પર મોડી સાંજે અકસ્માત

થરાદ સાંચોર હાઇવે પર મોડી સાંજે અકસ્માત ની ઘટના ઇકો ગાડી અને ટ્રક વચ્ચે પીલૂડાં માર્કેટ પાસે અકસ્માત અકસ્માત માં 4 લોકો થયા ઘાયલ અને 2 લોકો ના મોત ઇજાગ્રસ્ત ને 108 મારફતે થરાદ સરકારી હોસ્પિટલ ખસેડાયા

You May Like

Subscribe US Now