એન્કર:અરવલ્લી ના ભિલોડા 5 દિવસ અગાઉ બાઈક ચલાવવા જેવી સામાન્ય બાબલમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ

એન્કર:અરવલ્લી ના ભિલોડા 5 દિવસ અગાઉ બાઈક ચલાવવા જેવી સામાન્ય બાબલમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાતા ત્રણ વેક્તિને ગંભીર ઈજાઓ થઇ હતી જેમાં શ્રી નગરમાં ફરજ બજાવતા રવિન્દ્ર ગામીતિ ને પણ ઈજાઓ પહોંચતા અમદાવાદ હોસ્પિટલમાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર જનોએ ભિલોડા પોલીસ સ્ટેશન આગળ ટ્રાફિક ચક્કાજામ કરી વિરુદ્ધ નોંધાવ્યો,પોલીસના ઉચ્ય અધીકારી અને આગેવાનો વચ્ચે સમાધાનકારી વલણ ને કારણ લાસ સ્વીકારી અંતિમવિધિ કરાઈ હતી,આર્મી જવાનના પાર્થિવ દેહને રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમવિધિ કરાઈ હતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળેલી યાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

NVA.બાયડના ડેમાઈમાં સેન્ટ્રલ એટીએમમાં લૂંટ

બાયડના ડેમાઈમાં સેન્ટ્રલ એટીએમમાં લૂંટ એટીએમમાં તોડફોડ કરી ચાલવાઈ લૂંટ વહેલી પરોઢ ની ઘટના હોવાનું અનુમાન સેન્ટ્રલ બેન્ક ના એટીએમ માંથી લાખો રૂપિયાની લૂંટ નો અંદાજ તસ્કરો એ એટીએમ ના સીસીટીવી ને પણ કર્યું નુકશાન બાયડ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Subscribe US Now