NVA. અરવલ્લી મોડાસા ના બામણવાડ દૂધ મંડળી ના સ્ટોરકીપર સામે ઉચાપત ની ફરિયાદ

બ્રેકીંગ – અરવલ્લી મોડાસા ના બામણવાડ દૂધ મંડળી ના સ્ટોરકીપર સામે ઉચાપત ની ફરિયાદ સ્ટોરકીપર રમન પંચાલે પોતાની ફરજ દરમિયાન 1025850 રૂપિયા ની કરી કાયમી ઉચાપત સબરડાણ અને મકાઈ ભરડા ની કુલ 1128 બોરી ના નાણાં પોતાના અંગત કામ માં વાપરી કરી ઉચાપત બામણવાડ દૂધ મંડળી ના ચેરમેને મોડાસા રૂલર પોલીસ માં નોંધાવી ફરિયાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

NVA. સાબરકાંઠા જિલ્લામા દિલ્હીમાં થયેલ આપના વિજયને વધાવાયો,

સાબરકાંઠા જિલ્લામા દિલ્હીમાં થયેલ આપના વિજયને વધાવાયો, આપના કાર્યકરોએ ડીજે સાથે વિજય સરઘસ કાઢ્યુ… લોકોને મિઠાઇ વહેચી જીતની ઉજવણી કરી… હિંમતનગર ટાવર ચોક ખાતે સુત્રોચ્ચાર કરીને ખુશી વ્યક્ત કરયો

Subscribe US Now