NVA.થરાદ પંથકમાં ચોરીનો સિલસિલો યથાવત

થરાદ પંથકમાં ચોરીનો સિલસિલો યથાવત થરાદ મહાવીર જૈનદેરાસર માં ગોગ મહારાજના મંદિર માંથી ચોરી ગોગ મહારાજની ચાંદી ની 500 ગ્રામ ની મૂર્તિ લઈ અને ચોર થયો ફરાર ચોર મૂર્તિ ની ચોરી કરી અને રીક્ષામાં બેસી ને થયો ફરાર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી સીસીટીવી ફૂટેજ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

થરાદ કોર્ટે નારકોટિક્સ ના કેસ માં આરોપી

થરાદ કોર્ટે નારકોટિક્સ ના કેસ માં આરોપી ને 10 વર્ષ ની સજા 1 લાખ દંડ 3 વર્ષ અગાઉ પોલીસે આરોપી ના ખેતર માંથી 96 કિલો અફીણ ના છોડ ઝડપાયા હતા થરાદ ના ખાનપુર ગામે માવજીભાઈ નશાજી ના ખેતર માંથી ઝડપાયા હતા અફીણ ના છોડ

You May Like

Subscribe US Now