NVA.રાજ્ય સરકાર ના નિણર્ય સામે જીવદયાપ્રેમી ઓ દ્વારા વિરોધ નોંધાવ્યો

રાજ્ય સરકાર ના નિણર્ય સામે જીવદયાપ્રેમી ઓ દ્વારા વિરોધ નોંધાવ્યો કુપોષણ દુર કરવા ઈંડા મરધી આપવાના નિર્ણય ને લઈને વિરોધ નો શૌર ઉઠ્યો શાકાહાર ગુજરાતમાં સરકાર ખુદ માશાહાર તરફ ધકેલવાનો સરકારનો એક પ્રયાસ જીવદયા પ્રેમીઓ સરકાર સામે ચડાવશે હવે બાયો નિણર્ય પરત લેવા કરશે ઉગ રજુઆત રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નિણર્ય પરત ખેંચે તેવી જીવદયા પ્રેમી ઓ દ્વારા કરાઈ માંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

NVA.દિયોદર ના શક્તિ નગર સોસાયટી માં ઘર માં પ્રવેશ કરી ચોરી ને આપ્યો

દિયોદર ના શક્તિ નગર સોસાયટી માં ઘર માં પ્રવેશ કરી ચોરી ને આપ્યો અંજામ સોના ચાંદીના દાગીના લઇ તસ્કરો થયા ફરાર પોલીસ સ્થળ પર પોહચી તપાસ હાથ ધરી ચોરી ના વધતા જતા બનાવ ના લીધે નગરજનો માં ફફડાટ ઘર માલિક બહાર હોવાથી તસ્કરો એ ચોરી ને આપ્યો અંજામ

You May Like

Subscribe US Now