NVA.કેશાેદ આવાસ યાેજનાના કાેન્ટ્રાકટરે લાંચ માગ્યાનાે વીડિયાે વાયરલ

કેશાેદ આવાસ યાેજનાના કાેન્ટ્રાકટરે લાંચ માગ્યાનાે વીડિયાે વાયરલ લાભાર્થીના ખાતામાં 75000 પડયા બાદ રૂબરૂ બાેલાવી 80000 ની લાંચ માંગી લાભાર્થીએ લાંચ ન આપ્તા કાેન્ટ્રાક્ટર દ્વારા માર માર્યાે વીડિયાે વાયરલ થતાં પાેલીસે લાભાર્થી અરજી સંભાળી

રિપોર્ટ:-જગદીશ યાદવ જૂનાગઢ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

બનાસકાંઠા.. કાંકરેજના કાકર ગામની ઘટના

બનાસકાંઠા.. કાંકરેજના કાકર ગામની ઘટના… ગામના તળાવમાં ન્હાવા પડેલ 25 વર્ષીય યુવક ડૂબ્યો.. સ્થાનિક તરવૈયાઓ દ્વારા તળાવમાં યુવકની શોધખોળ હાથ ધરાઈ… યુવક અસ્થિર મગજનો હોવાનું આવ્યું સામે… ઘટના સ્થળે લોકોના ટોળા થયા એકત્રિત

Subscribe US Now