ડીસા ના ભીલડી રેલવે સ્ટેશનની ઘટના

બનાસકાંઠા.. ડીસા ના ભીલડી રેલવે સ્ટેશનની ઘટના.. ભીલડી રેલવે સ્ટેશન ઉપર રેલવે કર્મચારીનું રહસ્યમય રીતે થયું મોત.. રેલવે કર્મચારી જભલસિંહ ડાભીની રેલવે સ્ટેશન પરથી મળી લાશ.. મૃતકની લાશને પોસમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ

અહેવાલ. રાજેશ જોષી 9898973806

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

NVA.વડગામ તાલુકા ના કરનાળા ગામ મા ગૌચર મા સરપંચ નું દબાણ મામલો

NVA.lબનાસકાંઠા વડગામ તાલુકા ના કરનાળા ગામ મા ગૌચર મા સરપંચ નું દબાણ મામલો આજે વડગામ સ્વાગત કાર્યક્રમ મા પણ અરજદાર ને ના મળ્યો ન્યાય 6 માસ થી ગૌચર નું દબાણ ખુલ્લું કરાવવા કચેરીઓ ના ધક્કા આદેશ હોવા છતાં નથી હટતું દબાણ

You May Like

Subscribe US Now