NVA.કેશોદનગરપાલિકા જનરલ બોર્ડ ને લઇ સ્થાનિક રાજકારણ માં ગરમાવો

NVA. કેશોદ નગરપાલિકા જનરલ બોર્ડ ને લઇ સ્થાનિક રાજકારણ માં ગરમાવો કેશોદ સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ ની મિટિંગ મળી રોડ રસ્તા અને ગટરો સહિત ના ભસ્ટાચાર ને લઈ પાલિકા પ્રમુખ નો જનરલ બોર્ડ માં ઘેરાવ કરાશે ગત વર્ષની ગ્રાન્ટ હજુ વપરાયેલા વગરની રહેતા ના કરાયા આક્ષેપો શહેર ના વિકાસ ને લઈ કોંગ્રેસ પણ જનરલ બોર્ડ માં પોતાના એજન્ડા રજૂ કરશે કેશોદ કોંગ્રેસ ના સદસ્યોની મિટિંગ સર્કિટ હાઉસ માં મળી શહેરના વિકાસ ને લઈ તમામ કોંગ્રેસ સદસ્ય એ હાજર રહ્યા જનરલ બોર્ડ માં વિકાસના કામોમાં પ્રમુખનો ઘેરવાની કોશિશ કરાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

NVA.અરવલ્લી ભિલોડાના મઠ બોલુન્દ્રા ગામે સગીરા પર દુષ્કર્મનો

અરવલ્લી ભિલોડાના મઠ બોલુન્દ્રા ગામે સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ ખેતરમાં ગયેલી સગીરાને ગામ ના જ શખ્સે દુષ્કર્મ આચરવાનો કર્યો પ્રયાસ સગીરા નરાધમની ચૂંગલ માંથી ભાગી છૂટવામાં સફળ ભિલોડા પોલીસ મથકે છેડતી કરનાર શખ્સ વિરુદ્ધ સગીરાએ નોધાવી ફરિયાદ

Subscribe US Now