NVA.અરવલ્લી ભિલોડાના મઠ બોલુન્દ્રા ગામે સગીરા પર દુષ્કર્મનો

અરવલ્લી ભિલોડાના મઠ બોલુન્દ્રા ગામે સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ ખેતરમાં ગયેલી સગીરાને ગામ ના જ શખ્સે દુષ્કર્મ આચરવાનો કર્યો પ્રયાસ સગીરા નરાધમની ચૂંગલ માંથી ભાગી છૂટવામાં સફળ ભિલોડા પોલીસ મથકે છેડતી કરનાર શખ્સ વિરુદ્ધ સગીરાએ નોધાવી ફરિયાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

NVA.હિમતનગર કોટન માર્કેટમાં ખેડુતો-વેપારીઓનો હોબાળો

સાબરકાંઠા હિમતનગર કોટન માર્કેટમાં ખેડુતો-વેપારીઓનો હોબાળો, કોટન માર્કેટમાં‌ મહારાષ્ટ્રથી રુ લાવીને ટેકાના ભાવે વેચાતુ હોવાનો આક્ષેપ, મહારાષ્ટ્ર પાસીંગની ટ્રક વેપારી અને ખેડુતોએ અટકાવી, 1100 રુપીયા ટેકાના ભાવે બિજા રાજ્યોનુ રુ વેચવાનુ કૌભાંડ ચાલતુ‌ હોવાના આક્ષેપ, સ્થાનિક ખેડુતોને અન્યાય થતો હોવાની વાતને લઈને વેપારીઓ અને ખેડુતોએ કર્યો હોબાળો રીપોટીગ- વિમલ પટેલ.

Subscribe US Now