NVA.હિમતનગર કોટન માર્કેટમાં ખેડુતો-વેપારીઓનો હોબાળો

સાબરકાંઠા હિમતનગર કોટન માર્કેટમાં ખેડુતો-વેપારીઓનો હોબાળો, કોટન માર્કેટમાં‌ મહારાષ્ટ્રથી રુ લાવીને ટેકાના ભાવે વેચાતુ હોવાનો આક્ષેપ, મહારાષ્ટ્ર પાસીંગની ટ્રક વેપારી અને ખેડુતોએ અટકાવી, 1100 રુપીયા ટેકાના ભાવે બિજા રાજ્યોનુ રુ વેચવાનુ કૌભાંડ ચાલતુ‌ હોવાના આક્ષેપ, સ્થાનિક ખેડુતોને અન્યાય થતો હોવાની વાતને લઈને વેપારીઓ અને ખેડુતોએ કર્યો હોબાળો

રીપોટીગ- વિમલ પટેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

NVA.શામળાજી પાસે કારમાં આગ લાગતા એકનું મોત

બ્રેકિંગ:અરવલ્લી શામળાજી પાસે કારમાં આગ લાગતા એકનું મોત ખોડમ્બા પાસે CNG કારમાં આગ લાગી અઢેરા સેવા સહકારી મંડળીના સેક્રેટરી કારમાં ભડથું અન્ય એક વ્યક્તિને બચાવી લેવાયો ફાયરની એક ગાડી ઘટનાસ્થળે

Subscribe US Now