NVA.અરવલ્લી મોડાસા ના સાઈ મંદિર પાસેથી મોટરસાયકલ ચોરી નો આરોપી ઝડપાયો

બ્રેકીંગ – અરવલ્લી મોડાસા ના સાઈ મંદિર પાસેથી મોટરસાયકલ ચોરી નો આરોપી ઝડપાયો એક માસ અગાઉ ઓધારી તળાવ આગળ રાત્રી ના સમયે બાઇક ચોર્યું હતું મોડાસા ના સર્વોદય નગર ડુંગરી વિસ્તાર માંથી બાઇક સાથે ઝડપાયો બાઇક ચોર મોડાસા ટાઉન પોલીસે બાઇક સાથે શકક્ષ ને ઝડપી વધુ તપાસ હાથ ધરી પકડાયેલ સક્સ પાસે થી બાઇક ચોરી ના અન્ય ગુન્હાઓ ઉકેલવા ની શકયતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

કોરોના વાયરસને લઈ શ્રી ગ્રાહક સુરક્ષા મંડળ દાંતા દ્વારા દાંતાના મેડિકલ સ્ટોરો ની આજરોજ મુલાકાત લેવામા આવી.

કોરોના વાયરસને લઈ શ્રી ગ્રાહક સુરક્ષા મંડળ દાતા દ્વારા દાંતાના મેડિકલ સ્ટોરો ની આજરોજ મુલાકાત લેવામા આવી. માસ્ક અને સેનેતાઇઝેસર માં ભારત સરકારશ્રીના આજરોજના નોટીફિકેશ નંબર CG-DL-E 21032020-218845 થી એમઆરપી કરતાં વધુ ભાવ તેમજ સંગ્રહખોરી અને કાળા બજાર અટકાવવા વેપારીઓને રજૂઆત કરાઈ હાલમાં કોરોના નામનો જીવલેણ વાઇરસ તૂટી પડયું છે […]

Subscribe US Now