આજ રોજ શ્રી શક્તિ ખાદી ગ્રામોદ્યોગ સંઘ

આજ રોજ શ્રી શક્તિ ખાદી ગ્રામોદ્યોગ સંઘ દાંતા તેમજ સરકાર માન્ય ગ્રાહક સુરક્ષા મંડળ દાંતા દ્વારા મહામારી રૂપી કોરોના થી બચવા સાવચેતીના ભાગ રૂપે લે ભાગુ વેપારીઓ દ્વારા કુત્રિમ તંગી ઉભી કરવામાં આવે છે તે ધ્યાને લઇ પરિસ્થિતિ જોતાં હાલમાં માસ્ક ની દરેક લોકોને જરૂરત છે તેવા વિચાર ને અમલવારી કરી તાલુકા હેલ્થ ઓફિસ દાંતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માકડી તથા પોલીસ સ્ટેશન દાંતા મામલતદાર કચેરી દાંતા પ્રાંત કચેરી દાંતા કે જેઓ લોકો માટે પોતાના જીવની પરવા કર્યા વગર લોકોની અવિરત સેવા કરે છે તેઓ તથા અન્ય જરૂરિયાત મંદ લોકો મળી ૧૦૦૦ ઉપરાંત માસ્કનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ સંસ્થાના પ્રમુખ શ્રી વિપુલ ગુર્જર દ્વારા જાણકારી આપવામાં આવેલ કે અમુક વેપારીઓ દ્વારા કુત્રિમ અછત ઊભી કરી લોકો પાસેથી વધારે નાણાં પડાવી રહેલ લોકોના મોઢા ઉપર તમાચો છે આવા સમયે વિકટ સમયે લોકો સેવા કરવાના ઠેકાણે લોકો પાસેથી ખિસ્સા ખાલી કરી રહેલ છે તે સમાજ માટે સારું ના કહેવાય હાલમાં સરકાર એકલી પહોંચી ન વળે લોકોએ પણ સાથે રહી કામગીરી કરવી જોઈએ અને લોકો માટે આગળ આવવું જોઈએ પ્રમુખશ્રી વિપુલ ગુર્જર ૯૪૨૬૩૯૧૨૫૭

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

દાંતા પોલીસ સ્ટેશન કોરોના ને લઈ કરી લાલ આંખ

દાંતા પોલીસ સ્ટેશન ઈપીકો કલમ -૨૬૯,૧૮૮ કેશ-૩ મે.જીલ્લા મેજી.સા.શ્રી,બનાસકાંઠા,પાલનપુર નાઓના નં.ડી/એમએજી/ નોવેલ/કોરોના/જા.ના.૨૬/૨૦૨૦/વશી.૩૦૬૩-૩૦૯૩ તા.૨૦/૦૩/૨૦૨૦ નાઓના હુકમ અનુસંધાને અમો ડી.કે.બ્રહ્મભટ્ટ પો.સબ.ઇન્સ દાંતા પો.સ્ટે નાઓ પો.સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન (૧) ટ્રેકટર મહીન્દ્રા બી ૨૭૫ નંબર.GJ 08 J 1279 નો ચાલક કલાજી મોહનજી પરમાર (ઠાકોર) રહે.વેલવાડા તા.દાંતા જી.બનાસકાંઠા (૨) કમાન્ડર […]

Subscribe US Now