બનાસકાંઠા માં મુમનવાસ માં તીડ નો આતંક વધ્યો

બનાસકાંઠા…….

બનાસકાંઠા માં મુમનવાસ માં તીડ નો આતંક વધ્યો…..

મુમનવાસ અને અંધારીયા માં પણ તીડ ના ધામા….

તીડ ના ઝુંડ ખેતરોમાં ઉભા પાક ને કરી રહ્યા છે નુકશાન….

વાસણ ખખડાવી, ધુમાડો કે ટેપ વગાડી તીડ ને ભગાડવા ખેડૂતો અવનવા પ્રયાસ….

તીડ કન્ટ્રોલ વિભાગ ની 5 અને ખેતીવાડી વિભાગ ની 18 ટિમો કામે લાગી….

છેલ્લા 10 દિવસ થી તીડ નિયંત્રણ માટે તંત્રના પ્રયાસો જારી….

તીડ આક્રમણ ના કારણે ખેડૂતો થઈ રહ્યું છે કરોડો નું નુકશાન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ઉના રોડ પર સર્જાયો અકસ્માત.. સરકારી એમ્બ્યુલન્સ ને નડ્યો અકસ્માત.. એમ્બ્યુલેસ એ એક્ટિવા ચાલક ને અડફેટે લેતા બે લોકો ને ગંભીર ઇજાઓ..

Subscribe US Now