વડગામ ના છાપી પોલીસ મથકે પણ મહિલા તલાટી ની ફરિયાદ

વોટ્સઅપ પર બીભત્સ માંગણી મામલે ફરિયાદ અન્ય 2 મહિલા તલાટી પણ તાલુકા વિકાસ અધિકારી થી પીડિત વડગામ ના છાપી પોલીસ મથકે પણ મહિલા તલાટી ની ફરિયાદ ની તજવીજ તાલુકા વિકાસ અધિકારી પર થશે કાર્યવાહી 2 દિવસ અગાઉ મહિલા તલાટીઓ એ ddo ને કરી હતી લેખિત રજુઆત ddo એ તપાસ ના આદેશ આપી સરકાર ને અભિપ્રાય સોંપ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

કોરોના વાયરસની મહામારી દરમ્યાન લોકડાઉન પિરિયડમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાના આશયથી તેમજ મેં. મદદનીશ કલેક્ટર ડૉ. પ્રશાંત જીલોવા સાહેબ તથા મેં.મામલતદાર કે.આર.ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ દાંતા પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરીના ના.મામલતદારશ્રી, ક્લાર્કશ્રી, તથા મહેસુલી તલાટીશ્રી ભેગા મળી યથાશક્તિ ફાળો આપી કરીયાણાની ૧૦૦ કીટ ૧૦૦ જરૂરિયાતમંદ લોકો/કુટુંબોને આપવાનું આયોજન કરેલ. […]

Subscribe US Now