Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંબાજી બ્રેકીંગ. . . . . . અંબાજી - દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટા મા કાર પલ્ટી. . . . મોડી સાંજે બની ઘટના. . . . . . સિફ્ટ કાર નુ ટાયર ફાટતા બની ઘટના. . . . . કાર મા સવાર પાંચ મુસાફરો નો આબાદ બચાવ. . . . કોઈ જાનહાની નહી. . . . . . અંબાજી - દાંતા વચ્ચે વાહન ની અવર જવર મામલે જીલ્લા કલેકટર ના જાહેરનામા નો થઈ રહ્યો છે ભંગ. . . . . . ત્રિશુળીયા ઘાટા ના પહાડો ને કાપવાની કામગીરી ને લઈ રસ્તો બંધ માટે કરાયુ છે જાહેરનામુ. . .

Subscribe US Now