બનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી પરિવાર દ્વારા

બનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી પરિવાર દ્વારા 25000 હજાર નો પીએમ રાહત ફંડ માં ચેક અર્પણ કર્યો… બનાસકાંઠા કલેક્ટર શ્રી સંદીપ સાંગલે સાહેબ ને કર્યો ચેક અર્પણ બનસકાંઠા જિલ્લા માં સહાય નો ધોધ વહી રહ્યો છે દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ કોરોના વાયરસ સામે લડવાના ફંડ માટેની અપીલ કરતા જ બનાસકાંઠામાં સહાય નો ધોધ અવરીતપણે વહી રહ્યો છે ત્યારે આજે બનાસકાંઠા ના છેવાડા વિસ્તાર ના અશોકભાઈ સીંધી પરિવાર ધ્વરા 25 હજાર નો ચેક પીએમ રાહત ફંડ માં આપવામાં આવ્યું હતું સીંધી પરિવાર માં એમના પુત્ર સીંધી(પારવાણી ) મનોજભાઈ દુબઈ ખાતે નોકરી કરી પોતાના ઘર નું ગુજરાન ચલાવે છે છતાંય પણ દેશ માટે મોદી સાહેબ ની ફંડ ની હાકલ થી પ્રેરિત થઈ ને પીએમ રાહત ફંડ માં આ કોરોના ની મહામારી સામે લડવા આ ફંડ આપ્યું છે અને આગામી સમયમાં પણ થશે એવી રીતે દેશ માટે ખડે પગે રહીશુ તેમ સીંધી જયેશભાઇ એ જણાવ્યું હતું અમારો સીંધી(પારવાણી) પરિવાર એ દેશની સેવા માટે ખડે પગે રહેશે..અને 25000 નો ચેક બનાસકાંઠા કલેકટર શ્રી સંદીપ સાંગલે સાહેબ ને અર્પણ કર્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

NVA.રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ છે

. . 🙏*જાહેર અપીલ*🙏🏻 કોરોના વાયરસ અનુસંધાનમાં સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન દરમ્યાન જરૂરીયાતમંદ તમામ વ્યકિતઓને અનાજ પહોચાડી શકાય તેના ભાગ રૂપે સરકારશ્રી દ્વારા નોન એન . એફ . એસ . એ , એ . પી . એલ . – ૧ રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ […]

Subscribe US Now