મેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી રીપોટર.સંજય શર્મા

મેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી ગ્રામજનો દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ આગ સોર્ટ સર્કિટથી લાગી હોવાની ચર્ચા આગમાં ઘર વખરી બળી ને ખાક મોડાસા ફાયર ફાઇટર ની ટિમ રવાના

સંજય શર્મા. મોડાસા બ્યુરોચીફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીંગ.વિમલ પટેલ

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર.. ખાનગી કોન્ટ્રાક્ટ અંતર્ગત જોડાયા છે નોકરી માં… પગાર સ્લીપ તેમજ હોમ કોરોટાઈન રૂમ માં ફરજ પરના નહી જવા માટે હડતાલ પર ઉતર્યા… અંદાજિત ૧૦૦ થી વધુ કર્મચારીઓ સિવિલ હોસ્પિટલમાં ફરજ પર.. અડધા થી વધારે સ્ટાફ હડતાળ માં જોડાયો…

Subscribe US Now