હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ

http://sharevideo1.com/v/YXlQMHgzMzRMa0E=?t=ytb&f=co

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર.. ખાનગી કોન્ટ્રાક્ટ અંતર્ગત જોડાયા છે નોકરી માં… પગાર સ્લીપ તેમજ હોમ કોરોટાઈન રૂમ માં ફરજ પરના નહી જવા માટે હડતાલ પર ઉતર્યા… અંદાજિત ૧૦૦ થી વધુ કર્મચારીઓ સિવિલ હોસ્પિટલમાં ફરજ પર.. અડધા થી વધારે સ્ટાફ હડતાળ માં જોડાયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ

સાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ… ખેડબ્રહ્મા સર્કિટ હાઉસમાં રસોઈ બનાવનાર આ મહારાજ ને કરાયા કોરોટાઇન .. વાયરલ વીડિયોમાં જમવાનું તેમજ ચા નાસ્તો ન મળતો હોવાનો આક્ષેપ… પોતાને કંઈ પણ થાય તો તંત્ર ને જવાબદાર ગણવા વાયરલ વીડિયો માં રજૂઆત

Subscribe US Now