બનાસકાંઠા દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત

દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત

સનાલી ગામ પાસે થયો જીપ અને ડાલા નો અકસ્માત

જીપની પાછળ લડકી રહેલ મુસાફરનું પડી જવાથી મોત

વધુ મુસાફરોને જીપમાં બેસાડી મોત ની સવારી કરી રહ્યા છે જીપ ચાલકો

હડાદ પોલીસે ઘટનાસ્થળે આવી કાર્યવાહી કરી

મૃતક યુવક રાજસ્થાન નો રહેવાસી

યુવકનું મૃત્યુ થતા મુસાફરો મા દુઃખ ની લાગણી વ્યાપી ગઈ

ઘટનાસ્થળે ખૂન વહી ગયું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

માઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો

Subscribe US Now