યાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો

યાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા તીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો

દર વર્ષે ભારદવા સુદ ત્રીજ ના દિવશે હિન્દુ ધર્મ નીયમ અનુસાર કેવડા ત્રીજ નુ વ્રત કરવામાં આવે છે આ વ્રત ફક્ત સુહાગન બહેનો દ્વારા જ કરવામાં આવે છે આ કેવડા ત્રીજ ના દિવશે કેવડા વડે ભગવાન ભોલેનાથ ની પુજા અર્ચના કરવામાં આવે છે અને વ્રત કરવામાં આવે છે આવી પ્રથા વર્ષો થી ચાલતી આવતી છે જેમાં બહેનો કેવડા ને સુગીને બધી ઉપવાસ વસ્તુ ને આહાર કરે છે

દર વર્ષે યાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં કેવડા ત્રીજ ના દિવશે કેવડો લેવા માટે વધુ પ્રમાણ માં લોકો ટોળે વળે છે પણ હાલ માં કોરોના વાયરસ નો ખોફ હોવાથી આ વર્ષે ઓછી સંખ્યામાં કેવડા નુ વેચાણ થયુ હતુ આવુ વેપારી ભાઈઓ દ્વારા જાણવા મળ્યું હતું અને આજના દિવસે દાંતા માં અલગ અલગ રીત ના બહેનો એ ભગવાન ની પુજા અર્ચના પણ કરવા માં આવી હતી અને રાત્રી ના જાગરણ કરી પોતાના વર્ત ની ઉજવણી પણ કરવા માં આવે છે લોકો એ ભગવાન ને પ્રાથના પણ કરવા માં આવી હતી કે આ કોરોના ની મહામારી લોકો ને રાહત મલે તે માટે બહેનો એ ભગવાન ને પ્રાર્થના અર્ચના કરવા માં આવી હતી આજે આ તહેવાર માટે રાજસ્થાન માં અમુક જગીયા એ મોટા મેળા પણ થતા હોય છે પણ કોરોના ની મહામારી ના કારણે બધુજ બંદ રાખવા માં આવ્યુ હતુ અને લોકો ને સલા સુચના આપવા માં આવી હતી કે પોતે પોતાના ધરે રહિને પુજા અર્ચના કરવા નુ કહેલ હતુ જેથી લોકો એ તેનુ પાલન પણ કરવા માં આવ્યુ હતુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

આબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત

આબુરોડ રાજસ્થાન રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત ટ્રેનમાં મુસાફરી દરમિયાન તબીયત બગડી હતી આસપાસના લોકોએ ટીટી ને જાણ કરતાં ડોક્ટર દ્વારા ચેક કરાયુ હતું ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો જીઆરપી અને આર પી એફ પોલીસ દ્વારા લાશ ને આબુરોડ રેલવે સ્ટેશન પર મૂકવામાં આવી દિલ્હી થી […]

You May Like

Subscribe US Now