આબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત

આબુરોડ રાજસ્થાન

રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત

ટ્રેનમાં મુસાફરી દરમિયાન તબીયત બગડી હતી

આસપાસના લોકોએ ટીટી ને જાણ કરતાં ડોક્ટર દ્વારા ચેક કરાયુ હતું

ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો

જીઆરપી અને આર પી એફ પોલીસ દ્વારા લાશ ને આબુરોડ રેલવે સ્ટેશન પર મૂકવામાં આવી

દિલ્હી થી અમદાવાદ ની યાત્રા કરતો હતો

લાશનું પી.એમ કોરોના રિપોર્ટ આવ્યા બાદ કરાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંબાજી પાસે ના ભાયલા ગામ ના રોડ ટચ માં આકર્ષણ ઝરણુ જોવા મળ્યુ

અંબાજી પાસે ના ભાયલા ગામ ના રોડ ટચ માં આકર્ષણ ઝરણુ જોવા મળ્યુ આ વર્ષ સારા વરસાદ ને લઈ 400 વર્ષ જુના વડ ના ઝાડ ની અંદર થી અનોખુ ઝરણુ જોવા મળ્યુ અંબાજી આવતા લોકો અહિયા મુલાકાત લઈને અંબાજી તરફ આવે છે પહાડો માંથી અદભુત નજારો જોવા મળે છે વરસાદ […]

Subscribe US Now