માઉન્ટ આબુ ની હોટલ પર પોલીસ નો દરોડો

માઉન્ટ આબુ ની હોટલ પર પોલીસ નો દરોડો

5 જુગારીઓ ઝડપાયા

5 મોબાઈલ પણ પોલીસે જપ્ત કર્યા

માઉન્ટ આબુ ની ગુડલક કોટેજ હોટલ ના રૂમ માં જુગાર રમાતો હતો

5 આરોપીની પોલીસે ધરપકડ કરી

93,200 રૂપિયા પણ પોલીસે જપ્ત કર્યા

સિરોહી એસ પી પૂજા અવાના ના નિર્દેશ પર કાર્યવાહી કરવામાં આવી

માઉન્ટ આબુ પીઆઇ અચલસિંહ દેવડા ની સુંદર કામગીરી

જુગાર પર આબુ પોલીસ ની ચોથી મોટી રેડ

તમામ આરોપીઓ ગુજરાતી, મહેસાણા જિલ્લાના

રાજેશ જોષી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અરવલ્લી અણિયોર ગામે કેન્ડલ માર્ચ યોજાઈ

અરવલ્લી અણિયોર ગામે કેન્ડલ માર્ચ યોજાઈ યુપીમાં અનુસૂચિત જાતિની દીકરીને હવસનો શિકાર બનાવી હત્યા મામલે વિરોધ આરોપીઓને ફાંસીની સજા આપોના સૂત્રોચ્ચાર સાથે કેન્ડલ માર્ચ યોજી UP ની ઘટના થી ગુજરાતમાં ઠેરઠેર વિરોધ સંજય શમૉ અરવલ્લી

Subscribe US Now