આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીને લઇને ફરી વિવાદ


આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીને લઇને ફરી વિવાદ

મેરીટ લિસ્ટમાં આવેલા ઉમેદવારોની જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત

મેરિટમાં પ્રથમ ક્રમે આવેલ ઉમેદવીરોને નિમણૂંક પત્ર આપવા કરી રજૂઆત

રીજેક્ટ થયેલા ઉમેદવારોને રાજકીય દબાવ હેઠળ અપિલ અરજી કરાયાનો આક્ષેપ

મોડાસા અને મેઘરજ તાલુકાના ઉમેદવારો પહોંચ્યા જિલ્લા પંચાયત

ન્યાય નહીં મળે ત્યાં લુધી લડતની ચિમકી

સંજય શમૉ અરવલ્લી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

શામળાજી પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલોની બદલી

શામળાજી પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલોની બદલી ફરજ દરમિયાન કામમાં શંકાસ્પદ ભૂમિકા જણાવી આવતા બદલી અરવલ્લી પોલીસ વડાએ તાત્કાલિક અસર કરી બદલી બંને કોન્સ્ટેબલોને હેડ ક્વાર્ટર હાજર થવા કર્યો આદેશ સંજય શમૉ અરવલ્લી

Subscribe US Now