અરવલ્લીમાં વધુ એક સગીરા પર દુષ્કૃત્યના પ્રયાસની ઘટના

અરવલ્લીમાં વધુ એક સગીરા પર દુષ્કૃત્યના પ્રયાસની ઘટના

સગીરાના ઘરમાં પ્રવેશી પરણિત યુવકે સગીરા પર કર્યો દુષ્કર્મનો પ્રયાસ

દુષ્કર્મના પ્રયાસ ને સગીરાએ પ્રતિકાર કરતા યુવકે ચપ્પા ના ઘા ઝીંક્યા

સગીરાએ બુમાબુમ કરતા માતા પિતા જાગી જતા નરાધમ ભાગી છૂટવામાં સફળ

ગંભીર રીતે ઇજાગ્રસ્ત સગીરા મોડાસા સાર્વજનિક હોસ્પિટલ માં સારવાર હેઠળ

સગીરાના પિતાએ મુલોજના ડેરા ડુંગરી ગામના યુવક વિરુદ્ધ નોધાવી ફરિયાદ

માલપુર પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી

સંજય શમૉ અરવલ્લી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

મેઘરજમાં અસામાજિક તત્ત્વોની પોલીસ ને ચેલન્જ.

મેઘરજમાં અસામાજિક તત્ત્વોની પોલીસ ને ચેલન્જ. રાત્રી દરમિયાન બંધ દુકાનો આગળ દારૂની મહેફિલ માણતા અસામાજિક તત્વો. ખાલી બોટલો દુકાનો આગળ ફેકતા દુકાન માલિકોમાં રોષ. સ્થાનિક પોલીસના નાક નીચે આવી પ્રવૃત્તિ છતાં પોલીસની ચૂપકીદી અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા સ્થાનિક લોકોની માંગ સંજય શમૉ અરવલ્લી

Subscribe US Now