વાગડાચા ગામ ના માલાભાઈ કેવળાભાઈ બુમબડીયા નો દીકરો જયેશભાઇ માલાભાઈ બુમબડીયા રહે.વાઘડાચા વાળા

વાગડાચા ગામ ના માલાભાઈ કેવળાભાઈ બુમબડીયા નો દીકરો જયેશભાઇ માલાભાઈ બુમબડીયા રહે.વાઘડાચા વાળા ઘરે થી કહયા વગર જતા રહેલ હોય જેઓને આજુ બાજુ ના ગામડા મા તપાસ કરી શોધ ખોળ કરતા મળી આવેલ ન હોય જેથી દાંતા પોસ્ટે ના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.કે.બ્રહ્મભટ્ટ સા ની સૂચના થી ટાઉનબીટ ન 1 ઇન્ચાર્જ અ. હે.કોન્સ.રમેશભાઈ નાગરભાઈ તથા પો.કોન્સ.યોગેન્દ્રસિંહ હિમતસિંહ તથા પો.કોન્સ.મનુભાઈ લતાભાઈ ના ઓએ શોધ ખોળ કરી જલોત્રા ગામે થી મળી આવતા તેના પિતા માલાભાઈ કેવળાભાઈ ને સોંપી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

https://youtu.be/_EF1xje_1HE

ધાનેરા માં CAA અને NRC ના સમર્થન માં વિશાળ રેલી યોજવામાં આવી.. વિવિધ હિન્દૂ સંગઠનો અને અનેક રાજકીય નેતાઓ સહિત મોટી જન મેદની રેલી માં ઉમટી CAA અને NRC ના સમર્થન માં ધાનેરા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું CAA અને NRC કાયદા વિશેની હાજર લોકોને લાલચોક ખાતે સમજ આપવામાં આવી.. પોલીસ […]

Subscribe US Now