https://youtu.be/_EF1xje_1HE

ધાનેરા માં CAA અને NRC ના સમર્થન માં વિશાળ રેલી યોજવામાં આવી.. વિવિધ હિન્દૂ સંગઠનો અને અનેક રાજકીય નેતાઓ સહિત મોટી જન મેદની રેલી માં ઉમટી CAA અને NRC ના સમર્થન માં ધાનેરા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું CAA અને NRC કાયદા વિશેની હાજર લોકોને લાલચોક ખાતે સમજ આપવામાં આવી.. પોલીસ પર થયેલ અસામાજિક તત્વો ના હુમલાને પણ વખોડવામાં આવ્યો

રાજેશ જોષી દાંતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

થરાદ ના 98 પાક શરણાર્થીઓ થરાદ પ્રાત અધિકારીને આપ્યું આવેદનપત્ર

થરાદ ના 98 પાક શરણાર્થીઓ થરાદ પ્રાત અધિકારીને આપ્યું આવેદનપત્ર ખેતીલાયક જમીન પર બિયારણ પશુપાલન અને ખેત ઓજાર માટે સહાય કરવાની કરી રજુઆત.. વિસ્થાપીતો કુટુંબ ના પુન વસવાટ 1978 ના ઠરાવ મુજબ લાભ આપવાની કરી માંગ 98 પરિવારને સરકાર ખેતી લાયક જમીન ફાળવણી કરીને પગભર ઉભા કરે એવી કરાઈ રજુઆત… […]

Subscribe US Now