દીવ ના ઘોઘલા ખાતે દરિયા માંથી રામપરા ના ૨૫ વર્ષીય યુવક

દીવ ના ઘોઘલા ખાતે દરિયા માંથી રામપરા ના ૨૫ વર્ષીય યુવક નો પાંચ દિવસ બાદ મળી આવ્યો મૃતદેહ ઉના તાલુકા ના રામપરા નો ૨૫ વર્ષીય યુવક રમેશ કાળાભાઈ ભેડા નો મૃતદેહ મળી આવ્યો મૃતદેહને દિવ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મા મોકલવામાં આવ્યો

ભુવનેશ શમાઁ ઉના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ડીસા - ભીલડી હાઈવે પર વહેલી સવારે સામ સામે કાર ટકરાતા આગ ભભૂકી

ડીસા – ભીલડી હાઈવે પર વહેલી સવારે સામ સામે કાર ટકરાતા આગ ભભૂકી ઊઠી માલગઢ ગામે મારુતિ ફન્ટી અને સ્વીફટ કાર બંને કારમાં આગ ભભૂકી ઊઠી ચાલુ આગમાંથી કારનો દરવાજો તોડી ને મૃતક ડ્રાઈવર ને બહાર નીકળવા માં આવ્યો અકસ્માત માં ઘટના સ્થળે એક વ્યક્તિ નું કરુણ મોત

Subscribe US Now