સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ

સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ..

રખડતા ઢોરોના ત્રાસના લીધે શહેરીજનો પરેશાન..

રખડતાં ઢોરોના લીધે અકસ્માતમાં બનાવો વધ્યા..

રખડતા ઢોરના ત્રાસથી અકસ્માતમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે…

નગરપાલિકા સામે આંદોલનની ચીમકી ઉરચારી…

સામાજિક કાર્યકર્તા રામજીભાઈ મહારાજ એ ગાંધી ચિંધ્યા આંદોલનની ચીમકી ઉચ્ચારી….

Subscribe US Now