હાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ

હાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ

10 કરોડ નું કામ ના ભ્રષ્ટાચાર ના આક્ષેપ સામે માત્ર 1કરોડ 18 લાખ નું કામ થયું

બાલુન્દ્ર મનરેગા કૌભાંડ મા હાર્દિક મેવાણી ના આક્ષેપો ને પાયાવિહીન ગણાવ્યા

મનરેગા ના કામ મામલે અધિક કલેકટર કક્ષાના અધિકારી ની આગેવાની માં તપાસ

સંપૂર્ણ તપાસ રિપોર્ટ બાદ કાર્યવાહી થશે

નાણાંકીય ગેરરીતિ જણાશે તો કરાશે ફોજદારી કાર્યવાહી

જિલ્લા મા મનરેગા મા 64 કરોડ ના કામ થયા છે..પરબત પટેલ

27 જુલાઈ એ મેવાણી એ મનરેગા ને વખાણી હતી..પરબત પટેલ

દાંતા તાલુકા ના ધારાસભ્ય કાંતિ ખરાડી કોંગ્રેસ ના છે..પરબત પટેલ..સાંસદ

બાલુન્દ્રા મા માત્ર 1.75 કરોડ ના જ કામ થયા છે

મેવાણી હાર્દિક પર પરબત પટેલે કર્યા પ્રહાર

હાર્દિક..મેવાણી..કંઈક સાચી વાત કરો પ્રજા ને..પરબત પટેલ

કોંગ્રેસ ના અનેક મંત્રી એ કૌભાંડો મા જેલ ની હવા ખાધી .પરબત પટેલ

કસૂરવાર સામે કાયદેસર પગલાં લેવાય..પરબત પટેલ

Subscribe US Now