યાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી

અરવલ્લી

યાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી

રક્ષાબંધન ના પાવન અવસરે વહેલી સવાર થી મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા

હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરશે

રક્ષા બંધન નિમિત્તે ભક્તો દ્વારા લવાયેલી રાખડી ભગવાન ને અર્પણ કરાશે

કોરોના ને પગલે ટ્રસ્ટ દ્વારા સરકારની ગાઈડ લાઈન કરાઈ રહ્યું છે પાલન

સંજય શમૉ અરવલ્લી

Subscribe US Now