દાંતા તાલુકા માં પ્રાથમિક શિક્ષકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું.

બ્રેકીંગ. . . દાંતા તાલુકા માં પ્રાથમિક શિક્ષકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું. HTAT મુખ્ય શિક્ષકો ના વધઘટ બદલી કેમ બંધ રાખવા માંગ ધોરણ 1 થી 5 માં 150 અને ધોરણ 6 થી 8 માં 100, વિદ્યાર્થીઓની સંખ્યા માજ મુખ્ય શિક્ષક આપવા અને બાકી ની શાળાઓ માં બદલી કરવા નિર્ણય ને […]

બનાસકાંઠા માં તીડ નો આતંક વધ્યો…

બનાસકાંઠા……. બનાસકાંઠા માં તીડ નો આતંક વધ્યો….. વાવ,સુઇગામ, દિયોદર બાદ ડીસા અને પાલનપુર માં પણ તીડ ના ધામા…. તીડ ના ઝુંડ ખેતરોમાં ઉભા પાક ને કરી રહ્યા છે નુકશાન…. પંખા થી વાસણ ખખડાવી, ધુમાડો કે ટેપ વગાડી તીડ ને ભગાડવા ખેડૂતો અવનવા પ્રયાસ…. તીડ કન્ટ્રોલ વિભાગ ની 5 અને ખેતીવાડી […]

Subscribe US Now