પાલનપુર મુકામે સાથ સંસ્થા તરફથી બ્યુટીપીન્યર ના વિકાસ માટે એક મહા સેમિનાર નું આયોજન કરેલ..

પાલનપુર મુકામે સાથ સંસ્થા તરફથી બ્યુટીપીન્યર ના વિકાસ માટે એક મહા સેમિનાર નું આયોજન કરેલ.. મહિલાઓ ના વિકાસ માટે સતત કાર્યરત તેવી સાથ સંસ્થા તરફથી જે પાલનપુર મા ઘણા સમય થી મહિલાઓ ના વિકાસ માટે સતત કાર્યરત તેવી સાથ સંસ્થા તરફથી જે મહિલાઓ આર્થિક રીતે પોતાના પગભર થવા માટે સપના […]

શ્રી ધાન્ધાર જુથ નાઇ સમાજ દ્વારા આયોજિત પાલનપુર ની શક્તિ વિધ્યાલય ખાતે રંગોત્સવ કાર્યક્રમ યોજાયો.

પાલનપુર શ્રી ધાન્ધાર જુથ નાઇ સમાજ દ્વારા આયોજિત પાલનપુર ની શક્તિ વિધ્યાલય ખાતે રંગોત્સવ કાર્યક્રમ યોજાયો. પાલનપુર ખાતે શ્રી ધાન્ધાર જુથ નાઇ સમાજ કેળવણી મંડળ સંચાલિત શ્રી હરગોવિંદભાઇ છોટાલાલ વૈધ બાલમંદિર, કૈલાસ બેન છનાભાઇ માધાભાઇ તુવર શકિત પ્રા.શાળા અને સમુબા ચિમનલાલ મોહનલાલ વૈધ શકિત વિદ્યાલય સંયુકત ઉપક્રમે શાળા ના બાળકોનો […]

રાજ્ય સરકારે ગીર સોમનાથ જિલ્લા માં સરકારી મેડિકલ કોલેજ ફાળવી

રાજ્ય સરકારે ગીર સોમનાથ જિલ્લા માં સરકારી મેડિકલ કોલેજ ફાળવી…. કેબિનેટ ની બેઠક માં લેવાયો નિર્ણય… સરકાર સમક્ષ જિલ્લા ના પ્રજાજનોની લાગણી ને પંચાયત ના મહિલા પ્રમુખે પહોંચાડી હતી… આખરે સરકારે ગીર સોમનાથ જિલ્લા માં સરકારી મેડિકલ કોલેજ સ્થાપવા કર્યો નિર્ણય…

દાંતા “નાનાસડા” ગામ માં ગટર ના દુષિત પાણી અને કચરાના ઢગલા થી ગ્રામજનો ત્રસ્ત

દાંતા “નાનાસડા” ગામ માં ગટર ના દુષિત પાણી અને કચરાના ઢગલા થી ગ્રામજનો ત્રસ્ત, મોટો રોગચાળો ફેલાઈ તેવી દહેશત દાંતા તાલુકા ની નાના સડા ગ્રામ પંચાયત એ ગ્રુપ ગામ પંચાયત છે વરસાદ ગયા પછી પણ આ ગામ માં વરસાદી પાણી અને ગટર ના દુષિત પાણી થી ગામ માં ઠેરઠેર મુખ્ય […]

દાંતા ના મામલતદાર સાહેબ નો વિદાય સમારંભ યોજાયો

દાંતા ના મામલતદાર સાહેબ નો વિદાય સમારંભ યોજાયો દાંતા ના પ્રાંન્ત અધિકારીશ્રીએ મામલતદારશ્રી ને સાલ અને નારીયલ થી કર્યું સન્માન નિવૃત થયેલ અધિકારીઓએ સાલ અને શ્રીફળ આપી કર્યું સન્માન અધિકારીઓ અને ગામ લોકોએ પણ કર્યું સન્માન વિદાય લેતી વખતે મામતદાર સાહેબે વિધવા બહેનો ને વિધવા સહાય ના સર્ટી પણ આપ્યા..

ડીસા – ભીલડી હાઈવે પર વહેલી સવારે સામ સામે કાર ટકરાતા આગ ભભૂકી

ડીસા – ભીલડી હાઈવે પર વહેલી સવારે સામ સામે કાર ટકરાતા આગ ભભૂકી ઊઠી માલગઢ ગામે મારુતિ ફન્ટી અને સ્વીફટ કાર બંને કારમાં આગ ભભૂકી ઊઠી ચાલુ આગમાંથી કારનો દરવાજો તોડી ને મૃતક ડ્રાઈવર ને બહાર નીકળવા માં આવ્યો અકસ્માત માં ઘટના સ્થળે એક વ્યક્તિ નું કરુણ મોત

દીવ ના ઘોઘલા ખાતે દરિયા માંથી રામપરા ના ૨૫ વર્ષીય યુવક

દીવ ના ઘોઘલા ખાતે દરિયા માંથી રામપરા ના ૨૫ વર્ષીય યુવક નો પાંચ દિવસ બાદ મળી આવ્યો મૃતદેહ ઉના તાલુકા ના રામપરા નો ૨૫ વર્ષીય યુવક રમેશ કાળાભાઈ ભેડા નો મૃતદેહ મળી આવ્યો મૃતદેહને દિવ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મા મોકલવામાં આવ્યો ભુવનેશ શમાઁ ઉના

બનાસકાંઠા રાજ્ય અને કેન્દ્ર ની સરકાર તીડ નિયંત્રણ માટે કામે લાગી

બનાસકાંઠા રાજ્ય અને કેન્દ્ર ની સરકાર તીડ નિયંત્રણ માટે કામે લાગી 30 જેટલી ટિમો તીડ ને કરશે નિયંત્રણ 100 ટ્રેકટર ..15 ગાડી.2 ફાલકન મશીન થી થશે દવા નો છટકાવ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ને તીડ નિયંત્રણ માટે કરી રહી છે મદદ … કેન્દ્ર ના અધિકારી ને તીડ પ્રભાવિત વિસ્તારોમાં મોકલ્યા… […]

દાંતા તાલુકા માં ટીડ નો આતંક પ્રથાવત

વાત કરવા માં આવેતો બનાસકાંઠા માં ટીડ નો આંતક વઘતો વધતો ખેડૂતો ને નુકશાન થયુ હતુ તેના પગલે સરકારે વળતર ની જાહેરાત પણ કરવા માં આવી છે પણ અંતર યાર વિસ્તાર માં હાલ માં દાંતા તાલુકા ના નાના ગામડા અને આદિવાસી એરીયા માં દવાનો છંડકાવ થાય તેવી ખેડુતો ની માંગ […]

કાંકરેજ ના બલોચપુર ગામેથી ગાંજા ની ખેતી ઝડપાઇ પોપટજી ઠાકોર ના ખેતરમાં થી ગાંજો ના છોડ ઝડપાયા પાલનપુર એસ ઓ જી ની ટીમે 20.675 કિલો ગાંજો જપ્ત કર્યો ફરાર ખેતર માલિક શખ્સ સામે ગુન્હો નોંધી શિહોરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

કાંકરેજ ના બલોચપુર ગામેથી ગાંજા ની ખેતી ઝડપાઇ પોપટજી ઠાકોર ના ખેતર

Subscribe US Now