બાળ વિકાસ ટ્રસ્ટના સહયોગથી નશાબંધી સાપ્તાહિક ઉજવણી કરવામાં આવી

વડગામ ખાતે નશાબંધી અને આબકારી બનાસકાંઠા પાલનપુર તેમજ સદભાવ મહિલા અને બાળ વિકાસ ટ્રસ્ટના સહયોગથી નશાબંધી સાપ્તાહિક ઉજવણી કરવામાં આવી કિશોરીઓની મહેંદી સ્પર્ધા રાખીને ઉજવણી કરવામાં આવેલ આ કાર્યક્રમમાં એન.એ.દેવાણી સાહેબ નશાબંધી અને આબકારી ઇસ્પેક્ટર ભરતભાઈ પટેલ ,નાયબ ટી.ડી.ઓ વ્યસનમુક્તિ હોસ્પિટલના કે.આર.ગઢવી સાહેબ ,નશાબંધી અનલીકરણ ના સભ્ય જાગૃતીબેન મહેતા, સદભાવ […]

UPના હાથરસની ઘટનાનો રોષ યથાવત

UPના હાથરસની ઘટનાનો રોષ યથાવત માલપુરમાં સફાઈ કામદારો સફાઈ થી અળગા રહ્યા દીકરીને ન્યાય અપાવવા માલપુરમાં સફાઈ કામદારોના ધરણા પર ઉતર્યા માલપુર સફાઈ કામદાર સંગઠન દ્વારા ધરણા કાર્યકમ સંજય શમૉ અરવલ્લી

અરવલ્લી જિલ્લા ભાજપ મંત્રી નું કોરોના થી મોત

અરવલ્લી જિલ્લા ભાજપ મંત્રી નું કોરોના થી મોત જિલ્લા ભાજપ મંત્રી ગજાનંદ પ્રજાપતિ નું કોરોના થી થયું મોત ગજાનંદ પ્રજાપતિ ભિલોડા ના પાલ્લા ગામ ના વતની છેલ્લા ધણાય સમયથી જિલ્લા ભાજપ મંત્રી હતા તેઓ શિક્ષણ તરીકે પણ ફરજ બજાવતા હતા સંજય શમૉ અરવલ્લી

શામળાજી પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલોની બદલી

શામળાજી પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલોની બદલી ફરજ દરમિયાન કામમાં શંકાસ્પદ ભૂમિકા જણાવી આવતા બદલી અરવલ્લી પોલીસ વડાએ તાત્કાલિક અસર કરી બદલી બંને કોન્સ્ટેબલોને હેડ ક્વાર્ટર હાજર થવા કર્યો આદેશ સંજય શમૉ અરવલ્લી

આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીને લઇને ફરી વિવાદ

આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીને લઇને ફરી વિવાદ મેરીટ લિસ્ટમાં આવેલા ઉમેદવારોની જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત મેરિટમાં પ્રથમ ક્રમે આવેલ ઉમેદવીરોને નિમણૂંક પત્ર આપવા કરી રજૂઆત રીજેક્ટ થયેલા ઉમેદવારોને રાજકીય દબાવ હેઠળ અપિલ અરજી કરાયાનો આક્ષેપ મોડાસા અને મેઘરજ તાલુકાના ઉમેદવારો પહોંચ્યા જિલ્લા પંચાયત ન્યાય નહીં મળે ત્યાં લુધી લડતની […]

મોડાસામા LCB કચેરીમાં પ્રોહિબીશનના આરોપીએ પૂછપરછ દરમિયામ પોલીસ પર કર્યો ગંભીર હુમલો

અરવલ્લી મોડાસામા LCB કચેરીમાં પ્રોહિબીશનના આરોપીએ પૂછપરછ દરમિયામ પોલીસ પર કર્યો ગંભીર હુમલો અમદાવાદના ફેકચર ગેંગના ચાર ખેપીયાઓએ ઝડપાઈ ગયા બાદ પૂછપરછ દરમિયાન નાસી છૂટવાનો કર્યો હતો પ્રયાસ નાસી છૂટવા ના પ્રયાસમા દારૂની બોટલ ફોડીને ફિલ્મી સ્ટાઈલ થી પોલીસ કોન્સટેબલ પર હત્યા કરવા ના હતું થી હુમલો કર્યો અન્ય બે […]

અરવલ્લી અણિયોર ગામે કેન્ડલ માર્ચ યોજાઈ

અરવલ્લી અણિયોર ગામે કેન્ડલ માર્ચ યોજાઈ યુપીમાં અનુસૂચિત જાતિની દીકરીને હવસનો શિકાર બનાવી હત્યા મામલે વિરોધ આરોપીઓને ફાંસીની સજા આપોના સૂત્રોચ્ચાર સાથે કેન્ડલ માર્ચ યોજી UP ની ઘટના થી ગુજરાતમાં ઠેરઠેર વિરોધ સંજય શમૉ અરવલ્લી

માઉન્ટ આબુ ની હોટલ પર પોલીસ નો દરોડો

માઉન્ટ આબુ ની હોટલ પર પોલીસ નો દરોડો 5 જુગારીઓ ઝડપાયા 5 મોબાઈલ પણ પોલીસે જપ્ત કર્યા માઉન્ટ આબુ ની ગુડલક કોટેજ હોટલ ના રૂમ માં જુગાર રમાતો હતો 5 આરોપીની પોલીસે ધરપકડ કરી 93,200 રૂપિયા પણ પોલીસે જપ્ત કર્યા સિરોહી એસ પી પૂજા અવાના ના નિર્દેશ પર કાર્યવાહી કરવામાં […]

દાંતા તાલુકાના ગામડાઓ બન્યા ભ્રષ્ટાચાર નું કેન્દ્ર

દાંતા તાલુકાના ગામડાઓ બન્યા ભ્રષ્ટાચાર નું કેન્દ્ર પહાડોમાં આવેલા સિંબલપાણી ગામમાં મોટા કૌભાંડો સામે આવ્યા પાડલીયા ,નવાવાસ અને કેંગોરા મા રોડ રસ્તા અને નાળા નું કૌભાંડ આવ્યું બહાર પાડલીયા સીમ મા નાળુ બન્યા બાદ ફરી થી નાળુ તૂટતા બે નાળા પૈકી એક નાળા ને રબારી વાસ મા નાંખવામાં આવ્યું રોડ […]

અરવલ્લીઆંગણવાડી ભરતી વિવાદ પ્રક્રિયા મામલે સુનાવણી રદ થયેલ

બ્રેકિંગ’અરવલ્લી જિલ્લા આંગણવાડી ભરતી વિવાદ પ્રક્રિયા મામલે સુનાવણી રદ થયેલ અરજદારોની અરજી ની જિલ્લા પંચાયત ખાતે સુનવણી સુનવણી દરમિયાન અરજદારોના સમર્થનમાં આવેલા જિલ્લા કોગ્રેસ પ્રમુખ સાથે ઘેરવર્તુનુકનો સુનવણી દરમિયાન અનઅધિકૃત લોકોને બહાર નીકળી દેવા ડીડીઓ એ પોલીસને આદેશ કરતા રોષ કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં જ કોંગ્રેસના જવાબદાર હોદ્દેદારો સાથે ઘેરવર્તુનુક […]

Subscribe US Now