માઉન્ટ આબુ ની હોટલ પર પોલીસ નો દરોડો

માઉન્ટ આબુ ની હોટલ પર પોલીસ નો દરોડો 5 જુગારીઓ ઝડપાયા 5 મોબાઈલ પણ પોલીસે જપ્ત કર્યા માઉન્ટ આબુ ની ગુડલક કોટેજ હોટલ ના રૂમ માં જુગાર રમાતો હતો 5 આરોપીની પોલીસે ધરપકડ કરી 93,200 રૂપિયા પણ પોલીસે જપ્ત કર્યા સિરોહી એસ પી પૂજા અવાના ના નિર્દેશ પર કાર્યવાહી કરવામાં […]

દાંતા તાલુકાના ગામડાઓ બન્યા ભ્રષ્ટાચાર નું કેન્દ્ર

દાંતા તાલુકાના ગામડાઓ બન્યા ભ્રષ્ટાચાર નું કેન્દ્ર પહાડોમાં આવેલા સિંબલપાણી ગામમાં મોટા કૌભાંડો સામે આવ્યા પાડલીયા ,નવાવાસ અને કેંગોરા મા રોડ રસ્તા અને નાળા નું કૌભાંડ આવ્યું બહાર પાડલીયા સીમ મા નાળુ બન્યા બાદ ફરી થી નાળુ તૂટતા બે નાળા પૈકી એક નાળા ને રબારી વાસ મા નાંખવામાં આવ્યું રોડ […]

અરવલ્લીઆંગણવાડી ભરતી વિવાદ પ્રક્રિયા મામલે સુનાવણી રદ થયેલ

બ્રેકિંગ’અરવલ્લી જિલ્લા આંગણવાડી ભરતી વિવાદ પ્રક્રિયા મામલે સુનાવણી રદ થયેલ અરજદારોની અરજી ની જિલ્લા પંચાયત ખાતે સુનવણી સુનવણી દરમિયાન અરજદારોના સમર્થનમાં આવેલા જિલ્લા કોગ્રેસ પ્રમુખ સાથે ઘેરવર્તુનુકનો સુનવણી દરમિયાન અનઅધિકૃત લોકોને બહાર નીકળી દેવા ડીડીઓ એ પોલીસને આદેશ કરતા રોષ કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં જ કોંગ્રેસના જવાબદાર હોદ્દેદારો સાથે ઘેરવર્તુનુક […]

અંબાજી પાસે ના ભાયલા ગામ ના રોડ ટચ માં આકર્ષણ ઝરણુ જોવા મળ્યુ

અંબાજી પાસે ના ભાયલા ગામ ના રોડ ટચ માં આકર્ષણ ઝરણુ જોવા મળ્યુ આ વર્ષ સારા વરસાદ ને લઈ 400 વર્ષ જુના વડ ના ઝાડ ની અંદર થી અનોખુ ઝરણુ જોવા મળ્યુ અંબાજી આવતા લોકો અહિયા મુલાકાત લઈને અંબાજી તરફ આવે છે પહાડો માંથી અદભુત નજારો જોવા મળે છે વરસાદ […]

આબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત

આબુરોડ રાજસ્થાન રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત ટ્રેનમાં મુસાફરી દરમિયાન તબીયત બગડી હતી આસપાસના લોકોએ ટીટી ને જાણ કરતાં ડોક્ટર દ્વારા ચેક કરાયુ હતું ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો જીઆરપી અને આર પી એફ પોલીસ દ્વારા લાશ ને આબુરોડ રેલવે સ્ટેશન પર મૂકવામાં આવી દિલ્હી થી […]

યાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો

યાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા તીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો દર વર્ષે ભારદવા સુદ ત્રીજ ના દિવશે હિન્દુ ધર્મ નીયમ અનુસાર કેવડા ત્રીજ નુ વ્રત કરવામાં આવે છે આ વ્રત ફક્ત સુહાગન બહેનો દ્વારા જ કરવામાં આવે છે આ કેવડા ત્રીજ ના દિવશે કેવડા […]

બનાસકાંઠા દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત

દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત સનાલી ગામ પાસે થયો જીપ અને ડાલા નો અકસ્માત જીપની પાછળ લડકી રહેલ મુસાફરનું પડી જવાથી મોત વધુ મુસાફરોને જીપમાં બેસાડી મોત ની સવારી કરી રહ્યા છે જીપ ચાલકો હડાદ પોલીસે ઘટનાસ્થળે આવી કાર્યવાહી કરી મૃતક યુવક રાજસ્થાન નો રહેવાસી યુવકનું મૃત્યુ થતા મુસાફરો […]

સાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ

સાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ… ખેડબ્રહ્મા સર્કિટ હાઉસમાં રસોઈ બનાવનાર આ મહારાજ ને કરાયા કોરોટાઇન .. વાયરલ વીડિયોમાં જમવાનું તેમજ ચા નાસ્તો ન મળતો હોવાનો આક્ષેપ… પોતાને કંઈ પણ થાય તો તંત્ર ને જવાબદાર ગણવા વાયરલ વીડિયો માં રજૂઆત

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ

http://sharevideo1.com/v/YXlQMHgzMzRMa0E=?t=ytb&f=co હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર.. ખાનગી કોન્ટ્રાક્ટ અંતર્ગત જોડાયા છે નોકરી માં… પગાર સ્લીપ તેમજ હોમ કોરોટાઈન રૂમ માં ફરજ પરના નહી જવા માટે હડતાલ પર ઉતર્યા… અંદાજિત ૧૦૦ થી વધુ કર્મચારીઓ સિવિલ હોસ્પિટલમાં ફરજ પર.. અડધા થી વધારે સ્ટાફ હડતાળ માં જોડાયો…

Subscribe US Now