NVA.કેશોદનગરપાલિકા જનરલ બોર્ડ ને લઇ સ્થાનિક રાજકારણ માં ગરમાવો

NVA. કેશોદ નગરપાલિકા જનરલ બોર્ડ ને લઇ સ્થાનિક રાજકારણ માં ગરમાવો કેશોદ સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ ની મિટિંગ મળી રોડ રસ્તા અને ગટરો સહિત ના ભસ્ટાચાર ને લઈ પાલિકા પ્રમુખ નો જનરલ બોર્ડ માં ઘેરાવ કરાશે ગત વર્ષની ગ્રાન્ટ હજુ વપરાયેલા વગરની રહેતા ના કરાયા આક્ષેપો શહેર ના વિકાસ ને […]

NVA.અરવલ્લી મોડાસાના સાયરા ગામે યુવતી અપમૃત્યુ કેસ

બ્રેકિંગ:અરવલ્લી મોડાસાના સાયરા ગામે યુવતી અપમૃત્યુ કેસ SIT એ સાત સાક્ષીઓને મોડાસા ડી.કોર્ટમાં રજૂ કર્યા IPC 164 મુજબ સાક્ષીઓના ગુપ્ત રાહે નિવેદન લીધા સમગ્ર કેસની ક્રાઇમબ્રાન્ચ કરી રહી છે તપાસ

NVA.વડગામ તાલુકા ના કરનાળા ગામ મા ગૌચર મા સરપંચ નું દબાણ મામલો

NVA.lબનાસકાંઠા વડગામ તાલુકા ના કરનાળા ગામ મા ગૌચર મા સરપંચ નું દબાણ મામલો આજે વડગામ સ્વાગત કાર્યક્રમ મા પણ અરજદાર ને ના મળ્યો ન્યાય 6 માસ થી ગૌચર નું દબાણ ખુલ્લું કરાવવા કચેરીઓ ના ધક્કા આદેશ હોવા છતાં નથી હટતું દબાણ

ડીસા ના ભીલડી રેલવે સ્ટેશનની ઘટના

બનાસકાંઠા.. ડીસા ના ભીલડી રેલવે સ્ટેશનની ઘટના.. ભીલડી રેલવે સ્ટેશન ઉપર રેલવે કર્મચારીનું રહસ્યમય રીતે થયું મોત.. રેલવે કર્મચારી જભલસિંહ ડાભીની રેલવે સ્ટેશન પરથી મળી લાશ.. મૃતકની લાશને પોસમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ અહેવાલ. રાજેશ જોષી 9898973806

બનાસકાંઠા.. કાંકરેજના કાકર ગામની ઘટના

બનાસકાંઠા.. કાંકરેજના કાકર ગામની ઘટના… ગામના તળાવમાં ન્હાવા પડેલ 25 વર્ષીય યુવક ડૂબ્યો.. સ્થાનિક તરવૈયાઓ દ્વારા તળાવમાં યુવકની શોધખોળ હાથ ધરાઈ… યુવક અસ્થિર મગજનો હોવાનું આવ્યું સામે… ઘટના સ્થળે લોકોના ટોળા થયા એકત્રિત

NVA.કેશાેદ આવાસ યાેજનાના કાેન્ટ્રાકટરે લાંચ માગ્યાનાે વીડિયાે વાયરલ

કેશાેદ આવાસ યાેજનાના કાેન્ટ્રાકટરે લાંચ માગ્યાનાે વીડિયાે વાયરલ લાભાર્થીના ખાતામાં 75000 પડયા બાદ રૂબરૂ બાેલાવી 80000 ની લાંચ માંગી લાભાર્થીએ લાંચ ન આપ્તા કાેન્ટ્રાક્ટર દ્વારા માર માર્યાે વીડિયાે વાયરલ થતાં પાેલીસે લાભાર્થી અરજી સંભાળી રિપોર્ટ:-જગદીશ યાદવ જૂનાગઢ

NVA.કાંકરેજના જાખેલ પેટા કેનાલની ધટના

કાંકરેજના જાખેલ પેટા કેનાલની ધટના જાખેલ પાસે પેટા કેનાલ માંથી અજાણ્યાં ઈસમ નો મૃતદેહ મળ્યો મૃતદેહને પીએમ માટે થરા રેફરલ હોસ્પિટલ માં ખસેડાયો થરા પોલીસે વધુ તપાસ હાથધરી

NVA.મેઘરજમાં સખી મંડળ દ્વારા દેવી દેવતાનું અપમાન કરાયું

મેઘરજમાં સખી મંડળ દ્વારા દેવી દેવતાનું અપમાન કરાયું સખી મંડળ દ્વારા શૌચાલયના કોન્ટ્રાકટરે કરી ભૂલ શૌચાલયમાં દેવી દેવતાના ફોટો વાળી ટાઈલ્સ લગાવતા વિવાદ જાગૃત નાગરિકે મેઘરજ TDO ને કોન્ટ્રાકટ રદ અને બિલ અટકાવવા કરી માંગ

NVA.અંબાજી છાપરી માર્ગ પર સર્જાયો અકસ્માત

અંબાજી છાપરી માર્ગ પર સર્જાયો અકસ્માત ટ્રક અને બાઇક અથડાતા સર્જાયો અકસ્માત અકસ્માત માં એક નું મોંત, એંક ગંભીર રીતે ઘાયલ.. ટ્રક ચાલક ટ્રક ઘટના સ્થળે ટ્રક મુકી ફરાર દરેક જીલ્લા માંથી નવારીપોટર નીમણુંક કરવાના છે રાજેશ જોષી 9898973806

NVA.મોડાસાના ખભીંસર ગામે અનુસૂચિ જાતિ યુવકનો વરઘોડો નીકળ્યો

મોડાસાના ખભીંસર ગામે અનુસૂચિ જાતિ યુવકનો વરઘોડો નીકળ્યો DYSP સહિતના પોલીસ કાફલો ખળકી દેવાયો ગામમાં કોઈ અનિશ્ચનીય ઘટના ન બને તેમાટે પોલીસ ની બાઝ નજર 12 મેં 2019 ના રોજ વરઘોડા મામલે ગામમાં થયું હતું ઘર્ષણ ઘર્ષણ બાદ આજે બીજો વરઘોડો નીકળતા ગામ માં શાંતિનો માહોલ

Subscribe US Now