NVA.દિયોદર ના શક્તિ નગર સોસાયટી માં ઘર માં પ્રવેશ કરી ચોરી ને આપ્યો

દિયોદર ના શક્તિ નગર સોસાયટી માં ઘર માં પ્રવેશ કરી ચોરી ને આપ્યો અંજામ સોના ચાંદીના દાગીના લઇ તસ્કરો થયા ફરાર પોલીસ સ્થળ પર પોહચી તપાસ હાથ ધરી ચોરી ના વધતા જતા બનાવ ના લીધે નગરજનો માં ફફડાટ ઘર માલિક બહાર હોવાથી તસ્કરો એ ચોરી ને આપ્યો અંજામ

NVA.રાજ્ય સરકાર ના નિણર્ય સામે જીવદયાપ્રેમી ઓ દ્વારા વિરોધ નોંધાવ્યો

રાજ્ય સરકાર ના નિણર્ય સામે જીવદયાપ્રેમી ઓ દ્વારા વિરોધ નોંધાવ્યો કુપોષણ દુર કરવા ઈંડા મરધી આપવાના નિર્ણય ને લઈને વિરોધ નો શૌર ઉઠ્યો શાકાહાર ગુજરાતમાં સરકાર ખુદ માશાહાર તરફ ધકેલવાનો સરકારનો એક પ્રયાસ જીવદયા પ્રેમીઓ સરકાર સામે ચડાવશે હવે બાયો નિણર્ય પરત લેવા કરશે ઉગ રજુઆત રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક […]

થરાદ કોર્ટે નારકોટિક્સ ના કેસ માં આરોપી

થરાદ કોર્ટે નારકોટિક્સ ના કેસ માં આરોપી ને 10 વર્ષ ની સજા 1 લાખ દંડ 3 વર્ષ અગાઉ પોલીસે આરોપી ના ખેતર માંથી 96 કિલો અફીણ ના છોડ ઝડપાયા હતા થરાદ ના ખાનપુર ગામે માવજીભાઈ નશાજી ના ખેતર માંથી ઝડપાયા હતા અફીણ ના છોડ

NVA.થરાદ પંથકમાં ચોરીનો સિલસિલો યથાવત

થરાદ પંથકમાં ચોરીનો સિલસિલો યથાવત થરાદ મહાવીર જૈનદેરાસર માં ગોગ મહારાજના મંદિર માંથી ચોરી ગોગ મહારાજની ચાંદી ની 500 ગ્રામ ની મૂર્તિ લઈ અને ચોર થયો ફરાર ચોર મૂર્તિ ની ચોરી કરી અને રીક્ષામાં બેસી ને થયો ફરાર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી સીસીટીવી ફૂટેજ લઈ આગળની કાર્યવાહી […]

NVA. સાબરકાંઠા જિલ્લામા દિલ્હીમાં થયેલ આપના વિજયને વધાવાયો,

સાબરકાંઠા જિલ્લામા દિલ્હીમાં થયેલ આપના વિજયને વધાવાયો, આપના કાર્યકરોએ ડીજે સાથે વિજય સરઘસ કાઢ્યુ… લોકોને મિઠાઇ વહેચી જીતની ઉજવણી કરી… હિંમતનગર ટાવર ચોક ખાતે સુત્રોચ્ચાર કરીને ખુશી વ્યક્ત કરયો

NVA. અરવલ્લી મોડાસા ના બામણવાડ દૂધ મંડળી ના સ્ટોરકીપર સામે ઉચાપત ની ફરિયાદ

બ્રેકીંગ – અરવલ્લી મોડાસા ના બામણવાડ દૂધ મંડળી ના સ્ટોરકીપર સામે ઉચાપત ની ફરિયાદ સ્ટોરકીપર રમન પંચાલે પોતાની ફરજ દરમિયાન 1025850 રૂપિયા ની કરી કાયમી ઉચાપત સબરડાણ અને મકાઈ ભરડા ની કુલ 1128 બોરી ના નાણાં પોતાના અંગત કામ માં વાપરી કરી ઉચાપત બામણવાડ દૂધ મંડળી ના ચેરમેને મોડાસા રૂલર […]

NVA. થરાદ તાલુકા ના પીલૂડાં ગામે આગ ની ઘટના

થરાદ તાલુકા ના પીલૂડાં ગામે આગ ની ઘટના ખેડૂત ના ખેતર માં પડી રહેલા સૂકા ઘાસચારા માં લાગી આગ ખેતર માં પડી રહેલો મોટા ભાગ નો ઘાસચારો બળી ને થયો ખાખ. થરાદ ફાયર ફાઈટરે ઘટના સ્થળે પોહોંચી આગ ઓલવવાનું કાર્ય કર્યું શરૂ. ઘાસચારા માં આગ લાગવાનું રહસ્ય હજુ સુધી અકબંધ

વાવ તાલુકાની દૈયપ ગ્રુપ ગ્રામપંચાયત નો નર્મદા નિગમના અધિક ઈજનેર ને પત્ર

વાવ તાલુકાની દૈયપ ગ્રુપ ગ્રામપંચાયત નો નર્મદા નિગમના અધિક ઈજનેર ને પત્ર ગડસીસર કેનાલ પર લાંચિયા ગેટ મેનને બદલવા માંગ ખેડૂતો પાસે પાણી છોડવા ઉઘરાવે છે નાણાં ગેટ મેનની તાત્કાલિક બદલી કરવા ગ્રામ પંચાયતની માંગ

NVA.મહેસાણા દેલા પાસે ની કેનાલ માં પ્રેમી પંખીડા

મહેસાણા દેલા પાસે ની કેનાલ માં પ્રેમી પંખીડા નો આત્મહત્યા મામલો ગઈ કાલે કેનાલ માં પડી પ્રેમી પંખીડા એ કરી હતી આત્મ હત્યા કેનાલ માં પડતા પહેલા બનાવેલ વિડીયો આવ્યો સામે વિડીયો માં પરણાવતા ના હોવાથી કેનાલમાં પડ્યા હોવાનું જણાવ્યું બંને પ્રેમી પંખીડા એ કેડ માં દુપટ્ટો બાંધી ને કરી […]

NVA.દાંતા માં શૌચાલય માં ગેરરીતી મામલે મુખ્યમંત્રી ને રજુઆત

દાંતા માં શૌચાલય માં ગેરરીતી મામલે મુખ્યમંત્રી ને રજુઆત NSUI દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખી રજુઆત કરી વિજિલન્સ તપાસ ની માંગ દાંતા માં શૌચાલય બનાવવાં કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપો 10 દીવસ માં કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન ની ચીમકી

Subscribe US Now