NVA.બાયડના ડેમાઈમાં સેન્ટ્રલ એટીએમમાં લૂંટ

બાયડના ડેમાઈમાં સેન્ટ્રલ એટીએમમાં લૂંટ એટીએમમાં તોડફોડ કરી ચાલવાઈ લૂંટ વહેલી પરોઢ ની ઘટના હોવાનું અનુમાન સેન્ટ્રલ બેન્ક ના એટીએમ માંથી લાખો રૂપિયાની લૂંટ નો અંદાજ તસ્કરો એ એટીએમ ના સીસીટીવી ને પણ કર્યું નુકશાન બાયડ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

એન્કર:અરવલ્લી ના ભિલોડા 5 દિવસ અગાઉ બાઈક ચલાવવા જેવી સામાન્ય બાબલમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ

એન્કર:અરવલ્લી ના ભિલોડા 5 દિવસ અગાઉ બાઈક ચલાવવા જેવી સામાન્ય બાબલમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાતા ત્રણ વેક્તિને ગંભીર ઈજાઓ થઇ હતી જેમાં શ્રી નગરમાં ફરજ બજાવતા રવિન્દ્ર ગામીતિ ને પણ ઈજાઓ પહોંચતા અમદાવાદ હોસ્પિટલમાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર જનોએ ભિલોડા પોલીસ સ્ટેશન આગળ ટ્રાફિક ચક્કાજામ કરી વિરુદ્ધ […]

મોડાસા અર્બન દવાખાના ઓમાં ડોગ બાઈટની રસી માટે દર્દીઓમાં નારાજગી

મોડાસા અર્બન દવાખાના ઓમાં ડોગ બાઈટની રસી માટે દર્દીઓમાં નારાજગી રસી લેવા માટે સિરીંજ બહાર થી ખરીદવા દર્દીઓ મજબૂર શ્વાન કરડવાના રોજના 40થી વધુ નોંધાય છે કેસ ચાર દિવસ પૂર્વે જિલ્લા આરોગ્ય અધિકારીને આ બાબતની જાણ કરવા છતાં આંખ આડા કાન સિરિન્જ ખાનગી મેડીકલ માંથી ખરીદવા દર્દીને કરાય છે મજબૂર

થરાદ સાંચોર હાઇવે પર મોડી સાંજે અકસ્માત

થરાદ સાંચોર હાઇવે પર મોડી સાંજે અકસ્માત ની ઘટના ઇકો ગાડી અને ટ્રક વચ્ચે પીલૂડાં માર્કેટ પાસે અકસ્માત અકસ્માત માં 4 લોકો થયા ઘાયલ અને 2 લોકો ના મોત ઇજાગ્રસ્ત ને 108 મારફતે થરાદ સરકારી હોસ્પિટલ ખસેડાયા

પાલનપુર જુના આરટીઓ સર્કલ પાસે પાસે બેન્કની ગાડીમાંથી લૂંટ

પાલનપુર જુના આરટીઓ સર્કલ પાસે પાસે બેન્કની ગાડીમાંથી લૂંટ કરવા આવે ત્રણ શખ્સો પૈકી એક ઝડપાયો ગાડી પાસે ઉભેલા યુવાનો એ લૂંટ કરવા આવેલ એક શખ્સને ઝડપી લીધો ત્રણ શખ્સો બાઇક ઉપર બેંકની ગાડીમાં લઇ જવાતી કેસ લૂંટવાનો કર્યો પ્રયાસ બે શખ્સો નાશી છુટ્યા એક ઝડપાઇ ગયો પોલીસે એક શખ્સની […]

વાવના કાસવી ગામના ખેડૂતોએ થારદ નાયબ કેલકટરને આપ્યું

વાવના કાસવી ગામના ખેડૂતોએ થારદ નાયબ કેલકટરને આપ્યું આવેદનપત્ર કાસવી માંથી પસાર થતી દૈયપ માઇનોર કેનાલ માં 4 દિવસ પહેલા પડેલ ગાબડું ન રીપેર થતાં અપાયું આવેદનપત્ર કેનાલ રીપેર કરી દૈયપ માઇનોર -1 અને કાસવી માઇનોર -2 માં પાણી છોડવાની કરાઈ માંગ પાણી વગર ખેડૂતોનો પાક સુકાતો હોવાથી ખેડૂતોની હાલત […]

અમદાવાદ શહેરની સેટેલાઈટ પોલીસ સ્ટેશનની ઠગાઈ

બનાસકાંઠા…. અમદાવાદ શહેરની સેટેલાઈટ પોલીસ સ્ટેશનની ઠગાઈ ના ગુન્હા માં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી ડીસા શહેર દક્ષિણ પોલીસ…. હરેશભાઈ મૂલચંદભાઈ ઠક્કર ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી… ડીસા મુકામે અટકાયત કરવામાં આવી…. આગળ ની કાર્યવાહી સારું અમદાવાદ શહેર સેટેલાઈટ પોલીસ સ્ટેશન જાણ કરવા માં આવી…. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ […]

NVA.લાખણી ના મકડાલા ગામે ફાયરીંગ ની ઘટના

લાખણી ના મકડાલા ગામે ફાયરીંગ ની ઘટના મોડી રાત્રે અજાણ્યો શખ્સ ફાયરીંગ કરી ફરાર ઇજાગ્રસ્ત યુવક ને સારવાર માટે દિયોદર રેફરલ માં ખસેડાયો ઇજાગ્રસ્ત ને વધુ સારવાર માટે પાટણ ની ધારપુર હોસ્પિટલ માં ખસેડાયા

NVA.સાબરકાંઠા હાઇવે પર અંડરબ્રીજની માંગ

સાબરકાંઠા હાઇવે પર અંડરબ્રીજની માગ સાથે રસુલપુરમા રેલી નીકળી, પ્રાતિજ તાલુકાના રસુલપુરના તમામ લોકોએ કાઢી રેલિઉ, અમદાવાદ – હિમતનગર હાઇવે પર અંડર બ્રીજ બનાવાય તેવી‌માગ સાથે ગામલોકો ધરણા પર, હાઇવે ક્રોસ કરી ખેતરોમા જવા માટે નથી બનાવાયો રસ્તો, લોકોએ અંડરબ્રીજની માગ સાથે ધરણા પર બેઠા

NVA.હિંમતનગર આર્ટ્સ એન્ડ કોમર્સ ખાતે એબીવીપી દ્રારા વિરોધ કાર્યક્રમ

હિંમતનગર આર્ટ્સ એન્ડ કોમર્સ ખાતે એબીવીપી દ્રારા વિરોધ કાર્યક્રમ…. આચાર્ય ને આવેદન પત્ર આપી કરાઈ ઉગ્ર રજુઆત… ટેબ્લેટ યોજના અંતર્ગત 50 રૂપિયા વધુ ઉગરાવાના વિરોધમાં…. એસટી,એસસી,એબીસી ના વિદ્યાર્થીઓ ને પરત કરવાની માંગ… કોલેજમાં હજુ સુધી આઈ કાર્ડ પણ નથી અપાયુ…. જેવા વિવિધ માંગણી ને લઈ કરાઈ ઉગ્ર રજુઆત…. 5 દિવસમાં […]

Subscribe US Now